મુખવાસ મોદક (Mukhvas Modak Recipe In Gujarati)

hetal shah @cook_26077458
#TheChefStory
#ATW2
આજે મે મુખવાસ મોદક બનાવિયા છે આ એક નો ફાયર મોદક છે ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા છે આજે ગણેશ જી ના વિસર્જન ના દિવસે ગણેશ જી ને પ્રસાદ માટે મે આ મુખવાસ મોદક બનાવિયા છે
મુખવાસ મોદક (Mukhvas Modak Recipe In Gujarati)
#TheChefStory
#ATW2
આજે મે મુખવાસ મોદક બનાવિયા છે આ એક નો ફાયર મોદક છે ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા છે આજે ગણેશ જી ના વિસર્જન ના દિવસે ગણેશ જી ને પ્રસાદ માટે મે આ મુખવાસ મોદક બનાવિયા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા વાસણ માં કોપરાનું છીણ લો તેમાં મુખવાસ અને બનારસી પાન ને ઝીણા કાપી ઉમેરો
- 2
હવે તેમાં ફ્રેશ ગુલાબ ના પાન ને ઝીણાં સમારી ઉમેરો પછી ઘી અને મિલ્ક મેડ ઉમેરો
- 3
હવે બધું મિક્સ કરો અને મોદક મોલ્ડ ને ઘી લગાવી તેમાં મોદક નું સ્ટફિંગ ભરી હલકા હાથ થી દબાવી મોદક તૈયાર કરવા
- 4
ફોટો માં બતવિયા એ રીતે બધા મોદક રેડી કરવા
- 5
હવે મુખવાસ મોદક રેડી છે ગણેશ જી ના પ્રસાદ માટે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16492661

ટિપ્પણીઓ (6)