કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#ATW3
#TheChefStory
#ItalianFood

#ATW3
#TheChefStory
#ItalianFood

વધુ વાંચો

બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#ATW3
#TheChefStory
#ItalianFood

#ATW3
#TheChefStory
#ItalianFood

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. રેડ‌ સોસ માટે:-
  2. ૪ નંગટામેટા
  3. ૧ ટેબલ સ્પૂનતેલ
  4. ૧ નંગતમાલપત્ર
  5. ૬-૭ નંગ મરી
  6. ૨ ટેબલ સ્પૂનઝીણું સમારેલું લસણ
  7. ૧ નંગઝીણો સમારેલો કાંદો
  8. ૨ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  9. ૧ ટી સ્પૂનખાંડ
  10. ૧/૪ કપપાણી
  11. ૧ ટેબલ સ્પૂનટોમેટો કેચઅપ
  12. ૧ ટી સ્પૂનઈટાલીયન સીંઝનીગ
  13. ૧ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. વ્હાઇટ સોસ માટે:-
  16. ૩૦૦ મિ.લિ દૂધ
  17. ૨ ટેબલ સ્પૂનબટર
  18. ૨ ટેબલ સ્પૂનમેંદો
  19. ૧ ટી સ્પૂનખાંડ
  20. ૧/૪ ટી સ્પૂનમરી પાઉડર
  21. ૧/૪ ટી સ્પૂનમીઠું
  22. વેજીટેબલ માટે:-
  23. ૧ ટી સ્પૂનબટર
  24. ૧ ટી સ્પૂનઓલિવ ઓઈલ
  25. ૧ ટેબલ સ્પૂનઝીણું સમારેલું લસણ
  26. ૨ ટેબલ સ્પૂનસમારેલા બેબી કોર્ન
  27. ૧ કપસમારેલા બેલ પેપર્સ
  28. ૧/૨ કપબ્લાન્ચ કરેલા ગાજર
  29. ૧/૨ કપબ્લાન્ચ કરેલી બ્રોકલી
  30. ૧/૪ કપબોઇલ અમેરીકન મકાઈ ના દાણા
  31. ૧ નંગસમારેલું ટમેટું
  32. ૫-૬ પાન બેઝિલ
  33. ૧ ટી સ્પૂનઈટાલીયન સીઝનીગ
  34. ૨ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  35. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  36. મીઠું સ્વાદાનુસાર
  37. એસેમ્બલ માટે:-
  38. ૬-૮ બ્રેડ ની સ્લાઈસ
  39. પ્રોસેસ ચીઝ જરૂર મુજબ
  40. મોઝરેલા ચીઝ જરૂર મુજબ
  41. ૨ નંગચીઝ સ્લાઈસ
  42. બ્લેક ઑલિવસ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટામેટાં ને બ્લાંચ કરી તેની છાલ ઉતારી પીસ કરી લેવા. હવે રેડ સોસ, વ્હાઇટ સોસ અને વેજીટેબલ ના બધા ઘટકો ની તૈયારી કરી લેવી.

    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રેડ સોસ માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર, મરી અને લસણ ઉમેરી સાંતળવું. પછી તેમાં કાંદો નાખીને સાતળો. પછી તેમાં બ્લાંચ કરેલા ટામેટા, મીઠું,લાલ મરચું પાઉડર, ખાંડ અને પાણી ઉમેરી ૨-૩ મિનિટ સાંતળી ગેસ બંધ કરી લેવો. ઠંડું પડે પછી તેમાંથી તમાલપત્ર કાઢી પેસ્ટ બનાવી લેવી. પછી તેમાં ટોમેટો કેચઅપ, ઇટાલિયન સિઝનીંગ અને ચીલી ફ્લેક્સ ઉમેરી બરોબર મિક્સ કરી બે મિનિટ સોસને ગરમ કરી લેવો.

    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વ્હાઇટ સોસ માટે દૂધને ગરમ કરવા મૂકવું. હવે એક પેનમાં બટર ગરમ કરી તેમાં મેંદો શેકવો. મેંદો બરાબર શેકાઈ જાય પછી તેને ગરમ દૂધમાં ઉમેરી બરોબર મિક્સ કરવો. પછી તેમાં મીઠું,ખાંડ અને મરી પાઉડર ઉમેરી મિક્સ કરી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી લેવો.

    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વેજીટેબલ સોતે કરવા ફાસ્ટ ગેસ ઉપર પેનમાં ઓલિવ ઓઈલ અને બટર ગરમ કરી લસણ ઉમેરી સાંતળો. પછી તેમાં બેબી કોન ઉમેરી સાંતળો. પછી તેમાં બેલ પેપર્સ એક મિનિટ માટે સાંતળો. પછી તેમાં બ્લાંચ કરેલા ગાજર,બ્રોકલી,મકાઈ અને ટામેટા ઉમેરી એક મિનિટ સાંતળો. પછી તેમાં મીઠું, ઇટાલિયન સિઝનીંગ, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી લેવો. છેલ્લે તેમાં હાથથી તોડીને બેઝિલના પાન ઉમેરવા.

    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બ્રેડની સ્લાઈસને વેલણથી વણી લેવી અને ટીન ની સાઈઝ મુજબ કાપી લેવી.

    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક બેકિંગ ટ્રે લઇ તેમાં નીચે રેડ અને વ્હાઇટ સોસ બંનેનું પાતળું લેયર કરો. હવે તેના પર બ્રેડ નું એક લેયર કરો. હવે બ્રેડ પર રેડ સોસ અને વ્હાઈટ સોસ લગાવો. તેના પર એક મિક્સ વેજીટેબલ નું લેયર કરો હવે તેના પર મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ નુ લેયર કરો.

    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ફરીથી તેના પર એક બ્રેડનું લેયર કરી તેના પર બંને સોસ, વેજીટેબલ અને ચીઝનું લેયર કરો. હવે છેલ્લે વ્હાઈટ સોસ નું લેયર કરી બંને ચીઝ અને ચીઝ સ્લાઈઝ ના પીસ મુકી ઉપર બ્લેક ઓલિવ્સ મૂકવા. પછી પ્રિહિટેડ કડાઈમાં 10 થી 15 મિનિટ માટે બેક કરવા મૂકવું.

    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે બ્રેડ લઝાનિયા

    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર September 10, 2022 11:33

ટિપ્પણીઓ (23)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
October 28, 2022 23:32
Awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. જામનગરી તીખા ઘુઘરા (Jamnagariarii Tikha Ghughra Recipe In Gujarati)
  2. રાજકોટ ની લીલી ચટણી (Rajkot Lili Chutney Recipe In Gujarati)
  3. મમરા ની ચટપટી
  4. બુસ્ટર ડ્રીન્ક (Booster Drink Recipe In Gujarati)
  5. મહાપ્રસાદ - સત્યનારાયણ કથા MAHAPRASAD SATYANARAYAN KATHA
  1. રાજમા(Rajma Recipe in Gujarati)
  2. Hot chocolate
  3. જામનગર સ્પેશિયલ ડ્રાયફ્રુટ કચોરી(Jamnagar Special Dryfruit Kachori Recipe In Gujarati)
  4. મિક્સ ફ્રુટ સ્મુધી (Mix Fruit Smoothie Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16494134
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close