કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#SSR
આજે મે સ્પાઇસી શેઝવાન રાઈસ બનાવિયા છે આમ તો આ એક ચાઈનીઝ રેસીપી છે તેમાં શેઝવાન ચટણી થી સ્પાઇસી ટેસ્ટ આવે અને છોકરાઓ ને તો એ ખૂબ જ ભાવે સાંજ ની ભૂખ હોય કે લંચ બોક્સ માટે યા તો ગેસ્ટ આવે ત્યારે ફટાફટ બની જાય એવી રેસિપી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  • 2 કપબાસમતી ચોખા
  • 1 ચમચીબટર
  • 2 ચમચીતેલ
  • 2લાલ સુકા મરચા
  • 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  • 4-6લસણ ની કળી
  • 2લીલા મરચા
  • 1 કપકોબી
  • 1ગાજર
  • 1/2કેપ્સિકમ
  • 1ટામેટું
  • 1ડુંગળી
  • 1/2 કપલીલી ડુંગળી
  • 1 ચમચીસોયા સોસ
  • 1 ચમચીગ્રીન ચીલી સોસ
  • 1 ચમચીરેડ ચીલી સોસ
  • 1 ચમચીટોમેટો સોસ
  • 2 ચમચીશેઝવાન ચટણી
  • 2 ચમચીશેઝવાન મસાલો
  • 1 ચમચીલીંબુ નો રસ / વિનેગર
  • 2 ચમચીલીલા ધાણા
  • સ્વાદ અનુસારમીઠું
  • સજાવટ માટે...
  • લીલાં ધાણા
  • લીલી ડુંગળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાસમતી ચોખા ને બરાબર ધોઈ ને 15 મિનિટ પલાળી રાખવા ત્યાર પછી કૂકર મા 1 સિટી લગાવી કૂકર ઠંડુ થી ત્યારે એક પ્લેટ માં કાઢી લેવા ચોખા ને 80/% જ ચડવા દેવા ના છે

    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કોબી, ગાજર,કેપ્સિકમ,ટામેટું,લીલા મરચાં અને મોટા લીલા મરચા કાપી લો પછી ડુંગળી અને લીલી ડુંગળી નો સફેદ ભાગ અને લીલો ભાગ અલગ અલગ કાપવા અને લસણ ને પણ ઝીણું સમારવું

    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક તાવડી માં બટર અને તેલ લઇ ગરમ કરવુ પછી તેમાં લીલાં મરચા અને લસણ ઉમેરવા

    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર પછી લાલ સૂકા આખા મરચા ઉમેરી 10 સેકન્ડ માટે સતાડવું પછી ડુંગળી અને લીલી ડુંગળી નો સફેદ ભાગ ઉમેરવો અને 1/2મિનિટ સતાડવું હવે બાકી ના બધા વેજીટેબલ ઉમેરો

    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બરાબર મિક્સ કરો તેમાં આદુ લસણ ની પેસ્ટ અને લીલી ડુંગળી નો લીલો ભાગ ઉમેરી તેજ આચ પર સતાડવું

    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં રાઈસ ઉમેરી મિક્સ કરવું હવે તેમાં સોયા સોસ અને ગ્રીન ચીલી સોસ ઉમેરો

    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે રેડ ચીલી સોસ, સેઝવાન ચટણી,લીંબુ નો રસ અને ટોમેટો સોસ ઉમેરો

    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યાર બાદ બધું મિક્સ કરી મીઠું,અને સેઝવાન મસાલો ઉમેરી બધું બરાબર મિક્સ કરી ઉપર થી લીલા ધાણા ઉમેરો અને મિક્સ કરો

    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે અમારા સ્પાઇસી સેઝવાન રાઈસ રેડી થઈ ગયા છે તેને સર્વિંગ પ્લેટ માં કાઢી ઉપર થી લીલા ધાણા અને લીલી ડુંગળી થી ગાર્નિશ કરી સર્વ કરો

    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર September 10, 2022 17:41
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
September 26, 2022 01:54
Tempting spread
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેઝવાન ફ્રાઇડ રાઇસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જામનગરી તીખા ઘુઘરા (Jamnagariarii Tikha Ghughra Recipe In Gujarati)
  2. રાજકોટ ની લીલી ચટણી (Rajkot Lili Chutney Recipe In Gujarati)
  3. બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati)
  4. મમરા ની ચટપટી
  5. મેથી મસાલા પરાઠા(Methi Masala Paratha Recipe In Gujarati)
  1. બાસુંદી (Basundi Recipe In Gujarati)
  2. સેઝવાન રાઈસ(Schezwan Rice Recipe In Gujarati)
  3. મમરા ની ચટપટી
  4. ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16494902
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close