રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક જાડા તળિયા વાળુ વાસણ મોટી તપેલી લો.પછી તેમા ૨ લીટર દૂધ રેડો.ગેસ ચાલુ કરી દૂધ ગરમ કરવા મુકો.
- 2
નીચે ફોટા મા બતાવ્યુ છે તે પ્રમાણ ઉકળવા દો.ધીમો ગેસ રાખી વચ્ચે વચ્ચે ચલેથાની મદદથી હલાવતા રહો.
- 3
આછો ગુલાબી રંગ થાય એટલે ખાંડ નાખી દો.થોડીવાર હલાવો.પછી છીણા કાપીને ડાઈફુટ નાખો. હવે ગેસ બંધ કરી દો.
- 4
હવે ઇલાયચી પાઉડર નાખી ગાનિસ કરી સવ કરો. ઠંડી થાય એટલે ફીઝમા મુકી દો.સ્વાદિષ્ટ બાસુદી તૈયાર છે.ઠંડી ઠંડી સવ કરો.
Similar Recipes
-
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#વેસ્ટબાસુંદી એ ખાસ ગુજરાત અને મહારાષ્ટ્ર માં બનાવવામાં આવતી દૂધ ની મિઠાઈ છે. આ મિઠાઈ ખાસ કાળી ચૌદશ તેમજ ભાઈબીજ ના દિવસે બનાવવામાં આવે છે. જાતજાતની બાસુંદી બનાવામાં આવે છે. અહીં માવા કે કોઈ પણ જૂદાં ફ્લેવર ઉમેર્યા વિના માત્ર સૂકોમેવો, ઇલાયચી,કેસર,દૂધ અને ખાંડ નો ઉપયોગ કરી આ મિઠાઈ બનાવેલ છે. Dolly Porecha -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory બાસુંદી / ડ્રાયફ્રુટ કસ્ટર્ડ Hetal Siddhpura -
બાસુંદી(basundi recipe in gujarati)
#વેસ્ટગુજરાતી લોકો ને મીઠાઈ ખૂબ પ્રિય હોય છે દરેક ગુજરાતી ને ત્યાં ભાણા માં મીઠું તો જોઇજ એના વગર ભોજન અધૂરું લાગે તો આજે મેં પરંપરાગત બાસુંદી બનાવી છે કેવી છે કેજો ફ્રેન્ડ Dipal Parmar -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : બાસુંદીઅમારા ઘરમા નવા વર્ષ ના દિવસે બાસુંદી અથવા શ્રીખંડ જ હોય . તો મે બાસુંદી બનાવી હતી. અમારા ઘરમા બધાને દૂધપાક ની આઈટમ બહુ જ ભાવે. Sonal Modha -
-
-
"બાસુંદી"? (Basundi in Gujarati)
#Goldanapron3#Week 23વ્રત#માઇઇબુક પોસ્ટ-૧૫#વીકમીલ૨ પોસ્ટ-૨સ્વીટ Smitaben R dave -
-
કેસર બાસુંદી (Kesar Basundi Recipe In Gujarati)
કેસર બાસુંદી એક સ્વીટ ડીશ છેતેહવારો મા બનાવે છે બધાજમણવારમાં પણ બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છેબાસુંદી થોડી ઘાટી હોય છે#mr chef Nidhi Bole -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
આપણે વિવિધ પ્રકારની બાસુંદી બનાવતા હોઈએ છીએ. મેં આજે સીતાફળ નો ઉપયોગ કરી સીતાફળ બાસુંદી બનાવી છે.લગભગ સીતાફળ બાસુંદી આપણે લગ્ન પ્રસંગમાં ખાતા હોઈએ છીએ અથવા બહારથી તૈયાર લાવતા હોઈએ છીએ, પરંતુ તમે આ રીતે બનાવશો તો ખૂબ જ સરળતાથી અને ટેસ્ટ માં બહાર જેવી જ બાસુદી બને છે. અહીં મેં મિલ્ક પાઉડર કે કન્ડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી તો પણ ટેસ્ટી અને ઘટ્ટ બની છે .તો મારી રેસીપી તમે જરૂર છે ટ્રાય કરજો.#mr#cookpadindia#cookpadgujarati Unnati Desai -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
રબડી સીતાફળ બાસુંદી (Rabdi Sitafal Basundi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
-
-
-
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
મે મારા પપ્પા માટે તરત જ બની જાય તેવી બાસુંદી બનાવી છે. પપ્પા ને બાસુંદી બહુ ભાવે છે. POOJA kathiriya -
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#ff1 #ff3 ઉપવાસ મા ખાઇ શકાય એવી...ફક્ત દૂધ,ડા્યફુ્ટસ,ખાંડ/સાકર માથી બનાવી છે. Rinku Patel -
-
-
-
-
-
-
કેસર ડ્રાયફ્રુટ બાસુંદી (Kesar Dryfruit Basundi Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryવ્રત ઉપવાસ માં પણ અમને લોકોને કાંઈ ને કાંઈ સ્વીટ ડિશ જોઈએ તો આજે મેં ઉપવાસમાં ખાવા માટે કેસર ડ્રાયફ્રુટ બાસુંદી બનાવી. અમારા ઘરમા બધાને લંચ મા full dish જોઈએ. Sonal Modha -
More Recipes
- દુધીના મુઠીયા(Dudhi Muthiya Recipe in Gujarati)
- ખાટી મીઠી કઢી(Khati Mithi Kadhi Recipe In Gujarati)
- સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
- રોસ્ટેડ ટોમેટો & કેરેમલાઈઝ્ડ ઓનિયન પાસ્તા(Roasted Tomato Caramelized Onion Pasta Recipe In Gujarati)
- બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16494736
ટિપ્પણીઓ (6)