સૌપ્રથમ ઉપર ના બધા ઘટકો ની તૈયારી કરી લેવી.
હવે ચણા ના લોટ માં બધા ઘટકો ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી પાતળું ખીરું બનાવી લેવું.
હવે ગરમ નોનસ્ટિક તવા ઉપર પુડલો પાથરી બંને બાજુ તેલ લગાવી શેકી લો.
તો તૈયાર ચણા ના લોટ ના પુડલા જેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (17)