લેબનિઝ ડીશ (Lebanese Dish Recipe In Gujarati)

#ATW3
#TheChefStory
#CookpadIndia
#Cookpad_gu
લેબનીઝ ક્યુઇસીન માં મુખ્યતવે હમ્મસ, ફલાફલ, મુહમ્મરા ડીપ, બાબાઘનુષ, તાઝાટઝીકી ડિપ તાબુલેહ સલાડ વગેરે નો સમાવેશ થાય છે. અહીં મારી લેબનીઝ ડીશ માં મેં ફલાફલ ટિક્કી, તાઝાટઝીકી ડીપ, ક્વિનોઆ તાબુલેહ નો ઉપયોગ કરી એક પ્લેટર બનાવ્યું છે..

રાંધવાની સૂચનાઓ
- 1
કીનોઆ લઇ ધોઈ 10 મિનિટ પલાળી લેવું. પછી ડબલ પાણી લઇ 5 મિનિટ મેડિયમ ગેસ પર અને 10 મિનિટ ધીમા ગેસ પર ઢાંકી ને રાંધી લેવું
- 2
ટેબુલેહ બનાવવા માટેના તમામ ઇંગ્રેડિસેંટ્સ બોલ માં લઇ મિક્સ કરી લેવા. ટેબુલેહ રેડી છે.
- 3
ફલાફલ બનાવવા ચણા લીલા મરચા, ધાણાઅને આદું ને લસણ ને મિક્સર માં પીસી લેવું અદ્યકચરું
- 4
હવે એમાં બારીક સમરેલો કાંદો ધાણા લીલું મરચું અને બાકીનો તમામ મસાલો તથા ચણા નો લોટ નાખી મિક્સ કરી લેવું. લોટ તૈયાર કરી લેવો
- 5
શેલો ફ્રાય માટેનું તેલ ગરમ કરી ફલાફલ ટિક્કી બનાવી બાવવું બાજુ તડી લેવી.
- 6
તાઝાટઝીકી બનાવવા બોલ માં હંગ કર્ડ લઇ એમાં છીણેલી કાકડી તથા તાઝાટઝીકી માટે ના બધા ઇંગ્રેડિસેંટ્સ ઉમેરી ડીપ બનાવી લેવું. વાપરવા સુધી ફ્રીઝ માં જ રાખવું.
- 7
ડીશ માં ફલાફલ ટિક્કી મૂકી ઉપર તાઝાટઝીકી ડિપ મૂકવું. આજુ બાજુ સહેજ ટેબુલેહ મૂકવું. કાકડી ની શેવ્સ થી ગાર્નિશ કરવું. તૈયાર છે લેબનિઝ ડીશ.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (10)