દાળ સમોસા (Dal Samosa Recipe In Gujarati)

Stuti Vaishnav @rexstu8817
#DR આજ મારી રેસિપી માં સ્ટફિંગ માં મે ચણા ની દાળ નો ઉપયોગ કરેલ છે જે કચ્છ બાજુ આ સમોસા વધુ લોકપ્રિય વાનગી માં ની એક છે
દાળ સમોસા (Dal Samosa Recipe In Gujarati)
#DR આજ મારી રેસિપી માં સ્ટફિંગ માં મે ચણા ની દાળ નો ઉપયોગ કરેલ છે જે કચ્છ બાજુ આ સમોસા વધુ લોકપ્રિય વાનગી માં ની એક છે
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને 3 થી 4 કલાક પલાળી દો અને મીઠું નાખી કૂકરમાં બાફી લો.
- 2
ઘઉં નો લોટ અને રવો મિક્સ કરી તેમાં મોણ અને મીઠું ઉમેરી લોટ બાંધી લો.લોટ ઢીલો પણ નહિ અને કઠણ પણ નહિ એવો બાંધવો અને rest આપી દો.
- 3
ચણા ની દાળ ઠંડી થયા બાદ એક કડાઈ માં તેલ મૂકી ડુંગળી સાંતળી લો અને બધા મસાલા અને ચણા ની દાળ ઉમેરો અને મિક્સ કરી લો. મિશ્રણ ઠંડુ થયા બાદ લોટ માંથી પૂરીઓ વણી સમોસા અને કચોરી નાં મોલ્ડ માં મિશ્રણ વડે સમોસા અને કચોરી બનાવી લો અને તેલ માં બ્રાઉન કલર જેવી ધીમા તાપે તળી લો અને ગરમાગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16518827

ટિપ્પણીઓ