ચણાની દાળ (Chana Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકરમા તેલ ગરમ થાય એટલે કાંદાને ગુલાબી થાય ત્યાં સુધી સાતળવા, પછી તેમા ગરમ મસાલા સિવાયના બધા મસાલા ઉમેરી બે થી ત્રણ મિનીટ સાતળ્વુ,
- 2
ત્યાર બાદ તેમા પલાળેલી ચણા દાળ નાખી મિક્સ કરી જરુર મુજબ પાણી અને મીઠું ઉમેરી કૂકરની ઢાકણુ ઢાંકી ત્રણ સીટી વગાડી, ગેસ બંધ કરી સીજવા દેવી.
- 3
કૂકર ઠંડુ પડે એટલે તેમા ગરમ મસાલો અને જીણો સમારેલો ફુદીનો નાખી ઉકાળવુ.
- 4
ચણાની દાળ તૈયાર છે તેને સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16519972
















ટિપ્પણીઓ