ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani
શેર કરો

ઘટકો

  1. 1 કપતુવેર દાળ
  2. પાણી જરુર મુજબ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 નંગ ટેમેટુ સમરેલ
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીગોળ
  7. 1 ચમચીલિંબુ
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 1/2 ચમચીમરચું પાઉડર
  10. 1/2 ચમચી ધાણા જીરુ
  11. વઘાર માટે
  12. 1 ચમચીરાઈ જીરુ
  13. 1 નંગ સુકુ મરાચુ
  14. 1 નંગતમાલ પાત્ર
  15. 1લવિંગ
  16. 1તાજ નો ટુકડો
  17. 4/5લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ધોઇ ને સારા પાણી મા પલાળી દો ત્યાર બાદ એક કુકર મા પાણી સાથે એડ કરી 1, કપ બીજુ પાણી ટામેટુ નાખી 5 સીટી કરી લો ત્યાર બાદ તેને ઠંડુ થવાદેવુ પછી તેમા બેન્ડલર ફેરવી લો

  2. 2

    ત્યાર બાદ તેમા મરચુ મીઠું સ્વાદમુજબ ગોળ હળદર ગરમ મસાલો લિંબુ એડકરી જરુર મુજબ પાણી નાખી ઉકલવા રાખો ત્યાર બાદ તેમા ઉપર મુજબ વઘાર રેડી બરાબર મિક્સ કરી લો

  3. 3

    તેને સવિગ બાઉલ મા કાઢી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

Similar Recipes