દેશી તુવેર દાળ (Desi Tuver Dal Recipe In Gujarati)

#DR
આ તુવેર દાળ સાઉથ ગુજરાતમાં લગ્ન પ્રસંગે બનાવવામાં આવે છે તેમાં ખૂબ જ ઓછા મસાલા પડે છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી છે
દેશી તુવેર દાળ (Desi Tuver Dal Recipe In Gujarati)
#DR
આ તુવેર દાળ સાઉથ ગુજરાતમાં લગ્ન પ્રસંગે બનાવવામાં આવે છે તેમાં ખૂબ જ ઓછા મસાલા પડે છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી છે
રાંધવાની સૂચનાઓ
- 1
દાળને બે પાણીથી ધોઈને પલાળી દો 1/2 કલાક પછી તેમાં એક ટામેટું કટ કરીને મિક્સ કરો. હવે તેને કુકરમાં ચારથી પાંચ સીટી વગાડીને બાફી લો હવે તેને બ્લેન્ડરથી ક્રશ કરી લો
- 2
હવે એક તપેલીમાં દાળ કાઢો તેમાં જરૂર પૂરતું પાણી મિક્સ કરો. હવે તેમાં મીઠું હળદર લાલ મરચું અને ધાણાજીરું એક વાડકીમાં મિક્સ કરીને દાળમાં નાખો હવે ગોળ નાખો
- 3
જરા વાર ઉકળવા દો હવે એક વઘારીયામાં તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ જીરુ નાખીને વઘાર કરો હવે તેમાં હિંગ નાખો સૂકું લાલ મરચું નાખો હવે આ વઘારને દાળમાં મિક્સ કરો અને દાળને ઉકળવા દો
- 4
હવે તેમાં આમલીનો પલ્પ અથવા લીંબુનો રસ નાખો. બે લીંબુનો રસ નાખ્યો છે હવે તેમાં કોથમીર મિક્સ કરો અને મીઠા લીમડાના પાન નાખો બે ત્રણ મિનિટ ઉકાળો તૈયાર છે આપણી દેશી તુવેર દાળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
#AM1 મેં આજે ગુજરાતી ખાટી મીઠી દાળ એટલે કે તુવેર દાળ બનાવી છે. આ દાળનો સ્વાદ તેના નામ પ્રમાણે ખાટો - મીઠો અને ચટપટો હોય છે. ગુજરાતી ઘરોમાં આ દાળ ઘણી પ્રિય અને પ્રસિદ્ધ હોય છે. આ દાળ બનાવવા માટે તુવેરની દાળ, ગરમ મસાલા, ગોળ, લીંબુ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
-
તુવેર ની ગુજરાતી દાળ (Tuver Gujarati Dal Recipe In Gujarati)
#DRદરેક ઘર માં બનતી જેના વગર ભોજન અધૂરૂં એમા પણ લગ્ન ની જમણવાર નાં દાળ ભાત ઓર વખણાય HEMA OZA -
-
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
તુવેર દાળ ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
#WK5 #week5ઓસામણ ખૂબ જ હેલ્ધી કહેવાય છે. કોઈ મોટી બિમારી માં થી સાજા થયા પછી બહુ ભારે ખોરાક ન લેવામાં આવે ત્યારે એ વખતે તુવેર દાળ અથવા મગ નું ઓસામણ ખૂબ લેવું જ સારું . નાના બાળકો ને પણ શરૂઆત માં દાળ કે મગ નું ઓસામણ આપવામાં આવે છે ્ Kajal Sodha -
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#Lets Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAPS THEME OF THE Week#Cook Click &Cooksnsp રાઈ મીઠા લીમડા ના વઘાર સાથે ટેસ્ટી તુવેર દાળ Ramaben Joshi -
-
-
સાંભાર દાળ (Sambhar Dal Recipe In Gujarati)
#DRતુવેર દાળ માંથી વિવિધ પ્રકારની પ્રકારની દાળ બનેછે, પણ ઢોંસા, ઇડલી, ઉત્તપમ સાથે ખવાતી સંભાર દાળ ખુબ ટેસ્ટી લાગે છે Pinal Patel -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ગુજરાતી ખાટી મીઠી દાળ એટલે કે તુવેર દાળ બનાવી છે. આ દાળનો સ્વાદ તેના નામ પ્રમાણે ખાટો - મીઠો અને ચટપટો હોય છે. ગુજરાતી ઘરોમાં આ દાળ ઘણી પ્રિય અને પ્રસિદ્ધ હોય છે. આ દાળ બનાવવા માટે તુવેરની દાળ, ગરમ મસાલા, ગોળ, લીંબુ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
-
-
તુવેર દાળ ની ખીચડી,(Tuver dal khichdi Recipe in Gujarati)
મે આજે મને ભાવતી તુવેર દાળ ની છૂટી ખીચડી બનાવી છે, જે હેલદી પણ છે અને ટેસ્ટી પણ છે,#GA 4#Week 6. Brinda Padia -
-
પંચરત્ન પંચમ દાળ (Panchratna Pancham Dal Recipe In Gujarati)
#AM1દરેક રાજ્યની તથા દરેક ગામની અલગ અલગ રીતે સ્પેશિયલ દાળ બને છે જેમાં અલગ-અલગ દાળ વાપરવામાં આવે છે. અને અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે.મેપંચરત્ન પંચમ દાળ બનાવી છે જેમાં~ પાંચ જાતની દાળ~ પાંચ જાતનાં શાક* પાંચ જાતના મસાલા* પાંચ જાતના spicy મસાલા* પાંચ જાતના ગ્રીન મસાલાપાંચ વસ્તુ પાંચ પાંચ લઈને પંચરત્ન પંચમ દાળ બનાવી છે જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે કારણકે તેમાં વેજિટેબલ્સ પણ આવે છે એટલે ટેસ્ટ સુપર લાગે છે. Jyoti Shah -
સાત્વિક ગુજરાતી દાળ (Satvik Gujarati Dal Recipe In Gujarati)
#DR આજે મારા ઘરે શ્રાદ્ધ નિમિતે ભોજન બનાવિયું હતું તેમાં મે સાત્વિક ગુજરાતી દાળ બનાવી ખૂબ જ ટેસ્ટી બને છે આમ તો ગુજરાત માં તો લગભગ બધા ના ઘરે ગુજરાતી દાળ બને જ છે અમારા ઘરે પણ રોજ બને છે પણ મે આજે રેસ્ટોરન્ટ માં બને એવી રીતે ઘરે દાળ બનાવી છે hetal shah -
-
મસૂર તુવેર દાળ (Masoor tuver dal recipe in Gujarati)
મસૂર તુવેર દાળઆપડે રોજે તુવેર દાળ ખાઈ યે છે પણ આજે મે આખા મસૂર અને તુવેર દાળ બનાવી છે.આપડે આપડા રોજ ના દાળ મા પણ થોડી થોડી મસૂર દાળ નાકવી જોઈએ કેમકે મસૂર દાળ લો calorie અને હાઇ ઈન પ્રોટીન વાડી દાળ છે.સૌથી વધારે પ્રોટીન મસૂર ની દાળ મા હોય છે.આ દાળ ને superfood કેવાય છે.ચાલો બનાવીયે Deepa Patel -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#MAમધર્સ ડે કોન્ટેસ્ટગુજરાતી દાળપ્રસંગની દાળકહેવાય છે કે અથાણું બગડ્યું તેનું વર્ષ બગડ્યું અને દાળ બગડી તેનો દિવસ બગડ્યો આટલું મહત્વ દાળને ગુજરાતીઓ આપે છે તુવેરદાળ એક વાનગી કે જેને આપણેકેટલીકવાર જોઈએ છે તે ચોખા સાથેની એક સરળ ઘરેલું દાળ છે. કોકુમ અથવાલીંબુ અને ગોળ અથવા ખાંડ સાથે સુગંધિત રાંધેલા દાળની સરળ સ્વાદિષ્ટતા,તથા અન્ય મસાલાઓ છે જે આ દાળને હીટ બનાવે છે. મોટાભાગના રસોઇયાઓકહે છે કે આ તૈયારીમાં મીઠી અને ખાટાની કળાને સંતુલિત કરવી એ એક કુશળતા છે.તો તમે વિચારતા જ હશો કે ઘરની દાળ અને લગ્નની દાળ વચ્ચે શું ફરક છે? આ દાળખાસ ગુજરાતી વેડિંગ (લગન) માટે બનાવવામાં આવી છે - કોઈપણ ગુજરાતી લગ્નનીતહેવાર પરંપરાગત વરા ની દાળ, અથવા તુવેર દાળ વિના અધૂરી છે. આવા ભવ્યપ્રસંગો માટે, દાળને ફરીથી અને ફરીથી સ્વાદમાં ઉકાળવા માટે બનાવવામાં આવે છે.તેમાં તજ, લવિંગ, મીઠા લીમડાના પાન અને મેથી જેવા મસાલા આવે છે અને વઘારતેલની જગ્યાએ ઘીથી બનાવવામાં આવે છે. તે તમને તે સમૃદ્ધ મખમલીની અનુભૂતિઆપે છે જે તમને દાળના બીજા વાટકા માટે ફરીથી મેળવવામાં રાખે છે! તમેજોશોલગ્નના પ્રસંગોએ પણ આ દૈનિક બનતી રેસીપી શા માટે ખૂબ પ્રિય છે. પાપડ, પિકલ, રાયતા વગેરે.હવે તો વરા ની દાળ નો મસાલો તૈય્યાર પણ મળે છે હું એ વાપરુંછું એ મસાલો વાપર્યા પછી દાળ બગડવાનો ભય રહેતો જ નથી ,કેમ કે આ મસાલા બહુ જ ચોકસાઈ પૂર્વક,અને ખરાઈ કર્યા પછી જ બનાવાયા હોય છે . હું જ્યારે પણ દાળ તૈયાર કરું છું ત્યારે હું વ્યક્તિગત રીતે લગ્નની દાળ તૈયાર કરવાનીહોય તે જ રીતે કરું છું,કેમ કે હું તે લગ્નની દાળની સુગંધ માટે તલપાપડ હોવ છું ,આનામાટે હું દાળને વધારે પ્રેમ અને કાળજીથી તૈયાર કરવાનો પ્રયત્ન કરું છું, ,, Juliben Dave -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#AM1#Week1દાળ એ ગુજરાતી ઓ ના દરેક ઘર માં બનતી રોજિંદી વાનગી છે પણ તેમાં વિવિધતા છે મગ,તુવેર , અડદ વગેરે ને જુદી જુદી રીતે બનાવી શકાય છે દાળ ને ભાત સાથે સર્વ કરવા માં આવે છે દાળ એ પ્રોટીન નો ખજાનો છે હેલધી અને ટેસ્ટી ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : વરા ની દાળ વરાની દાળ એટલે લગ્ન પ્રસંગમાં કંદોઈ દ્વારા બનાવવામાં આવતી દાળ બધાને બહુ જ ભાવતી હોય છે. જે બનાવવી સાવ સહેલી છે .તો આજે મેં ઘરે વરાની દાળ બનાવી. Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1 દરેક ગુજરાતીઓના ઘરમાં તુવેર દાળ અને ભાત બનતા હોય છે. બધા નહીં બનાવવાની રીત બધાના મસાલા અલગ અલગ હોય છે. માટે દાળ નો ટેસ્ટ પણ અલગ આવે છે....દાળને khatti mitthi કરવા માટે તેમાં કાચી કેરી અને ગોળનો ઉપયોગ કર્યો છે. માટે લીંબુ નાખ્યો નથી.. આ રીતની દાળ આપણે ઘણી વાર લગ્ન પ્રસંગમાં જમણવાર માં પણ જોતા હોઈએ છીએ... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)
ગુજરાતી દાળ ટેસ્ટી લાગે અને તે પણ ગોળ આંબલી ની દાળ તો બધા માં જ ટેસ્ટી લાગે છે.. Sunita Vaghela -
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી તુવેર દાળ ખુબ વખણાય છે.. દાળ ભાત સ્પેશલ ડીશ છે.😋😋 shital Ghaghada -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1દાળ એટલે ગુજરાતીઓ માટે ખૂબ જ ખાસ જમવામાં બપોરે દાળ અને ભાત તો હોય જ શાક રોટલી ખાધા પછી પણ થોડા તો દાળ ભાત ખાવા જોઈએ તો જ આપણી થાળી ફૂલ થાય છે અને સંતોષ થાય છે મેં આજે ગુજરાતી દાળ aj આપણે દરરોજ બનાવીએ છીએ તે બનાવી છે આપણને લગ્નની દાળ ભાવે છે પરંતુ દરરોજ એવી દાળ ના ખાઈ શકાય આંબલી અને ચડિયાતા મસાલા દરરોજ આપણને ન થાય દરરોજ માટે તો આપણે આપણા ઘરની હેલ્ધી દાળ ખાવી જોઈએ Kalpana Mavani -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#FFC1#week1# ગુજરાતી દાલદરેક જાતની દાળ માં ગુજરાતી દાલ જે ટેસ્ટમાં ખાટી અને મીઠી છે તે દરેકને બહુ જ પસંદ આવે છે .આજે મેં ગુજરાતી દાળ બનાવી છે. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ