દાળ (Dal Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16526484
સૌપ્રથમ દાળ ને બાફી લો કાંદા ટામેટાં નેકાદા ને લસણને ઝીણા સમારી લો
એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં રાઈ જીરું નાખીકાદાટામેટા લસણ નાખી સાંતળી તેમાં દાળ નાખી હળદર લાલ મરચું પાઉડર નાખી ઉકાળો સ્વાદ અનુસાર મીઠું નાખી દાળ સર્વ કરો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ