#JR3
રાજમા ને ૪ થી ૫ કલાક પલાળી બાફી લેવા
એક પેનમાં તેલ ગરમ કરી ડુંગળી નો વઘાર કરો
ત્યારબાદ તેમાં કેપ્સિકમ ગાજર અને રાજમા બાફેલી મકાઈ ઉમેરી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરવા બધું બરાબર મિક્સ કરી ભાત ઉમેરવા
ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી મિક્સ કરવું તૈયાર છે ટેસ્ટી મેક્સિકન રાઈસ
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ