#JR3
ચણાની ૪ થી ૫ કલાક પલાળી રાખવા કૂકરમાં ચણા ઉમેરી મીઠું નાખી બાફી લેવા
એક પેનમાં તેલ ગરમ કરી લસણ ઉમેરી ચણા ઉમેરી બધો મસાલો ઉમેરી મિક્સ કરો
તૈયાર છે ટેસ્ટી ચણા
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ