ફાફડા ની કઢી (Fafda Kadhi Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
ફાફડાની કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ ચણાનો લોટ
  2. ૨.૫ કપ પાણી + ૧ કપ પાણી
  3. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચા પેસ્ટ
  4. ૧ ટેબલ સ્પૂનકોથમીર & ફુદિના ની અધકચરી પેસ્ટ
  5. ૧/૨ ટીસ્પૂન હળદર
  6. મીઠું સ્વાદમુજબ
  7. ૨ ટીસ્પૂનખાંડ
  8. વઘાર માટે : ૧ ટેબલ સ્પૂન તેલ
  9. ૧/૨ ટીસ્પૂન રાઇ
  10. ૧/૨ ટીસ્પૂન હીંગ
  11. ૧/૨ ટીસ્પૂન આખા ધાણા
  12. ૪-૫ લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ મીક્ષીંગ બાઉલ મા ચણાનો લોટ કાઢો...હવે એમા થોડુપાણી ઉમેરી વીસ્કર ની મદદ થી મીક્ષ કરીશુ......હવે ૨.૫ કપ પાણી મીક્ષ કરો...

  2. 2

    એમા આદુ મરચા & કોથમીર ફુદીનાની પેસ્ટ મીક્ષ કરો...હળદર & મીઠું મીક્ષ કરો..હવે ખાંડ મિક્સ કરો

  3. 3

    હવે ૧ નોનસ્ટિક કઢાઈ મા તેલ ગરમ થયે.... રાઈ તતડે એટલે..હીંગ, આખા ધાણા, લીમડો નાંખો.. હવે તૈયાર બેટર નાંખી સતત હલાવતા રહો... બીજુ ૧ કપ પાણી નાંખો... સતત હલાવતા રહો... થોડી જાડી થાય એટલે ગેસ બંધ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes