સુજી લઈ તેમાં જરૂર મુજબ પાણી નાખી પલાળી દેવી
પછી તમે બધા શાકભાજી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવું આદુ મરચાની પેસ્ટ ઉમેરી ખીરું તૈયાર કરો
વેફલ્સ મેકર મા ખીરું રેડી વોફલ્સ તૈયાર કરવા
કેચઅપ કે ચટણી સાથે સર્વ કરવું
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ