સેઝવાન મેયો ગ્રીલ્ડ સેન્ડવિચ (Schezwan Mayo Grilled Sandwich Recipe In Gujarati)

#GSR
#ChooseToCook
#cookpad_gujarati
મૂળ ઇંગ્લેન્ડ ની સેન્ડવિચ હવે દુનિયાભર ના લોકો ની પસંદ બની ગયી છે. ભારત માં સેન્ડવિચ નું આગમન મોરોક્કો વાયા ઇથોપિયા થી થયું હતું. સેન્ડવિચ એ મૂળ બ્રેડ ની સ્લાઈસ ની વચ્ચે શાક, મીટ, ચીઝ થી બનતું વ્યંજન છે. સેન્ડવિચ ને તમે તમારી પસંદ ન ઘટકો વાપરી બનાવી શકો છો. સેન્ડવિચ બનાવામાં વિવિધ સોસ, સ્પ્રેડ, ડીપ નો ઉપયોગ થાય છે અને સેન્ડવિચ ને ગ્રીલ અથવા ટોસ્ટ કરી ને ખાઈ શકાય છે.
આજે મેં ભારત માં ખાસ ખવાતી સેઝવાન પનીર સેન્ડવિચ અને મેયો વેજ સેન્ડવિચ ને એક સેન્ડવિચ માં ભેળવી ને બનાવી છે.
સેઝવાન મેયો ગ્રીલ્ડ સેન્ડવિચ (Schezwan Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR
#ChooseToCook
#cookpad_gujarati
મૂળ ઇંગ્લેન્ડ ની સેન્ડવિચ હવે દુનિયાભર ના લોકો ની પસંદ બની ગયી છે. ભારત માં સેન્ડવિચ નું આગમન મોરોક્કો વાયા ઇથોપિયા થી થયું હતું. સેન્ડવિચ એ મૂળ બ્રેડ ની સ્લાઈસ ની વચ્ચે શાક, મીટ, ચીઝ થી બનતું વ્યંજન છે. સેન્ડવિચ ને તમે તમારી પસંદ ન ઘટકો વાપરી બનાવી શકો છો. સેન્ડવિચ બનાવામાં વિવિધ સોસ, સ્પ્રેડ, ડીપ નો ઉપયોગ થાય છે અને સેન્ડવિચ ને ગ્રીલ અથવા ટોસ્ટ કરી ને ખાઈ શકાય છે.
આજે મેં ભારત માં ખાસ ખવાતી સેઝવાન પનીર સેન્ડવિચ અને મેયો વેજ સેન્ડવિચ ને એક સેન્ડવિચ માં ભેળવી ને બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણ માં બધા સુધારેલા શાક, મેયોનિસ, મરી પાઉડર, મીઠું અને અડધા પનીર ના ટુકડા ઉમેરો અને સારી રીતે ભેળવી લો. બાકી ના પનીર ને સેઝવાન સોસ માં ભેળવી લો. બધી બ્રેડ માં માખણ લગાડી લો.
- 2
હવે એક બ્રેડ ઉપર મેયો વાળું મિશ્રણ પાથરો. બીજી બ્રેડ પર સેઝવાન પનીર વાળું મિશ્રણ પાથરો.
- 3
હવે મેયો વાલી બ્રેડ પર સેઝવાન વાલી બ્રેડ મુકો. ઉપર ચીઝ પાથરો અને ત્રીજી બ્રેડ ને સૌથી ઉપર મુકો.
- 4
ગ્રીલ મશીન ને માખણ થી ગ્રીસ કરી ગરમ કરો અને તૈયાર કરેલી સેન્ડવિચ મુકો અને ગ્રીલ કરો.
- 5
ગરમ ગરમ સેન્ડવિચ ને તમારી પસંદ ના કોન્ડીમેન્ટ્સ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ મટર સેન્ડવિચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpad_guj#cookpadindiaસેન્ડવિચ નો ઉદ્દભવ 1762 માં ઇંગ્લેન્ડ ના જોન મોન્ટાગા દ્વારા થયો હતો એવું મનાય છે. જોન એક જુગારી હતો અને એ એવું ભોજન ઈચ્છતો હતો જે તે તેની રમત રમતા રમતા ખાઈ શકે અને ભોજન માટે તેને પોતાની રમત અને ટેબલ છોડવું ના પડે અને એ રીતે સેન્ડવિચ નો ઉદ્દભવ થયો.સામાન્ય રીતે સેન્ડવિચ એટલે બ્રેડ ની સાથે ચીઝ, શાકભાજી, માંસ સાથે બનતી વાનગી પરંતુ સમય અને સ્થળ અનુસાર ફેરફાર થાય છે. સેન્ડવિચ એ પીકનીક, બાળકો ના ટીફીન કે કોઈ પાર્ટી માટે અનુકૂળ વિકલ્પ છે.આલુ મટર સેન્ડવિચ એ સંપૂર્ણ ભારતીય સ્વાદ વાળી ભારત ની પ્રચલિત સેન્ડવિચ છે. Deepa Rupani -
મેયોનીઝ પાસ્તા (Mayonnaise Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#week4#cookpad_gujarati#cookpadindiaમેયોનિસ એ ઘટ્ટ અને ક્રીમી સોસ કે ડ્રેસિંગ છે જે સામાન્ય રીતે સેન્ડવિચ, બર્ગર, સલાડ, પાસ્તા, ફ્રેન્ચ ફ્રાઇસ વગેરે માં વપરાય છે. વધારે મેયો ના ટૂંકા નામ થી ઓળખાતું આ ડ્રેસિંગ ઈંડા સાથે અને ઈંડા વિનાના બન્ને મળે છે.મેયોનિસ પાસ્તા એ ઝડપ થી બનતી પાસ્તા ની રેસિપિ છે જેમાં તમે તમારી પસંદ ના પાસ્તા લઈ શકો છો. મેં એલબો પાસ્તા જે મેક્રોની થી ઓળખાય છે તે વાપર્યા છે અને સાથે શાક અને મકાઈ પણ ઉમેર્યા છે. Deepa Rupani -
ઇટાલિયન ઓપન સેન્ડવિચ
#નોનઇન્ડિયનમૂળ વિદેશી એવી સેન્ડવિચ હવે આપડા દેશ માં પણ એટલી જ પ્રચલિત છે.વળી સેન્ડવિચ નાઅનેક પ્રકાર માં આપડા ભારતીય સ્વાદ અનુસાર ના ઘણા છે. આમ જુવો તો સેન્ડવિચ એટલે બે બ્રેડ ની વચ્ચે શાક ભાજી તથા અન્ય ઘટકો ભરી ને બનાવેલી વાનગી, છતાં એમાં કેટલી વિવધતા જોવા મળે છે. Deepa Rupani -
મેયો કેરોટ સેન્ડવીચ(Mayo carrot sandwich in gujarati recipe)
#GA4#week3ગાજર સાથે કોબી, ટામેટાં નું કોમ્બિનેશન કરી ને મેયોનિઝ અને સેઝવાન સૌસ નું ડ્રેસિંગ આપી સેન્ડવીચ બનાવી ....સ્વાદ માં સરસ અને હેલ્થ માટે બેસ્ટ KALPA -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ5સેઝવાન ફ્રાઇડ રાઈસ એ એક તીખી તમતમતી અને સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. ભાત અને વિવિધ શાકભાજી સાથે બનતી આ વાનગી માં સેઝવાન સોસ એ ખાસ ઘટક છે. Deepa Rupani -
મેયો ગ્રિલ સેન્ડવિચ (Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#સેન્ડવિચબાળકોની ફેવરેટ ઘરે બનાવેલી ગ્રીલ સેન્ડવિચ... Yummy 😋 Harsha Valia Karvat -
મેયો વેજ સેન્ડવિચ(Mayo veg Sandwich Recipe in Gujarati)
#GA4#week17#ચીઝ આ સેન્ડવિચ અમુક કાફે માં જ મળે છે.. તમો ચોક્કસ ટ્રાય કરજો.. ખુબજ મજા આવશે Taru Makhecha -
ટોસ્ટેડ પનીર ભૂરજી સેન્ડવિચ
#parપનીર ભૂરજી ની રેસિપી અગાઉ મે શેર કરી છે એ પ્રમાણેબનાવી ને સેન્ડવિચ બનાવી છે..બાળકો અને મોટા દરેક ને ભાવશે.વડી પાર્ટી માં પનીર ભૂરજી સર્વ થઈ શકે અને એમાંથી સેન્ડવિચ બનાવી ને પણ મૂકી શકાય એટલે એક રેસિપી ની મહેનત થી બે ડીશ થઈ શકે છે અને time પણ સેવ થાય છે.. Sangita Vyas -
વેજ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipe#Cookpad#CookpadGujarati#Cookpadindiaસેન્ડવીચ એ બ્રેડમાંથી બનતી ફાસ્ટ ફૂડ રેસીપી છે સમય જતા તેમાં ઘણા જ વેરીએશન આવેલા છે જેમ કે ચીઝ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ મેયોનીઝ સેન્ડવીચ તેમાં મેં આજે મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી બધા વિટામિનો જળવાઈ રહે છે Ramaben Joshi -
-
લેટ્સ ચીક પી સેન્ડવિચ (Lettuce Chickpea Sandwich Recipe In Gujarati)
#Fam#AsahiKaseiIndia#nooilrecipe#cookpadindia#cookpad_gujમારા પરિવાર ની પસંદગી ની વાનગીઓ નું લિસ્ટ ઘણું લાબું છે તેમાં એક સેન્ડવિચ પણ છે. જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ સેન્ડવિચ ઘણા પ્રકાર ની બને છે અને મોટા ભાગે તેમાં માખણ તથા ચીઝ નો ઉપયોગ થતો જ હોય છે. જ્યારે તમારા પરિવાર ની પસંદગી સેન્ડવિચ હોય તો અવારનવાર ચીઝ માખણ નો વધુ ઉપયોગ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. તેથી મેં આજે તેલ, માખણ કે ચીઝ વિના ની ,પ્રોટીન થી ભરપૂર એવી સેન્ડવિચ બનાવી છે છે સ્વાદિષ્ટ પણ બહુ જ છે. Deepa Rupani -
જીની ઢોંસા (Jini Dosa Recipe In Gujarati)
#RB1#week1#SF#cookpad_guj#cookpadindiaજીની ઢોંસા એ મુંબઇ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ઢોંસા એ મૂળભૂત રીતે દક્ષિણ ભારતીય વ્યંજન છે. પરંતુ જીની ઢોંસા એ ઢોંસા માં વિવિધ સોસ અને શાક નું સ્ટફિંગ કરી નાના રોલ સ્વરૂપે પીરસાય છે. માખણ ચીઝ થી ભરપૂર એવા આ ઢોંસા મુંબઇ ના ઘાટકોપર પરાં થી શરૂ થયા હોવાનું મનાય છે. ઘાટકોપર માં ગુજરાતીઓ ની વસ્તી વધુ છે અને ગુજરાતી માં "જીની /ઝીણી " એટલે નાનું અને આ ઢોંસા નાના રોલ ના સ્વરૂપે હોય છે માટે જીની ઢોંસા કહેવાય છે. Deepa Rupani -
સેઝવાન ખીચડી
#ચોખાખીચડી એ સાત્વિક અને હળવા ભોજન ની શ્રેણી માં શ્રેષ્ટ છે. બીમાર નું ભોજન માં આવતી એવી ખીચડી ને બાળકો અને ઘણા વડીલો પણ પસંદ નથી કરતા. ત્યારે એમાં થોડો ટ્વિસ્ટ આપી ને બાળકો પણ હોંશે હોંશે ખાય તેવી બનાવી છે. Deepa Rupani -
બીટ રુટ સેન્ડવિચ
#RB8#SD#cookpadindia#cookpad_gujસેન્ડવિચ એ સમગ્ર વિશ્વ માં પ્રચલિત એવું વ્યંજન છે. સેન્ડવિચ , અનેકવિધ રીત અને સ્વાદ સાથે બની શકે છે અને એનો આધાર વ્યક્તિગત પસંદ, સ્થળ, મોસમ વગેરે પર હોય છે. આમ તો અલ્પાહાર ની શ્રેણી માં આવતી સેન્ડવિચ ને ભોજન માં પણ ખવાય છે. બાળકો ના ટિફિન બોક્સ, અને ટ્રાવેલિંગ ફૂડ માટે નો શ્રેષ્ટ વિકલ્પ છે. Deepa Rupani -
સતુ ચિલ્લા સેન્ડવિચ (Sattu Chilla Sandwich)
#EB#week11#cookpadindia#cookpad_gujસતુ એટલે શેકેલા દાળિયા/ચણા નો લોટ. સતુ એક ખૂબ જ શક્તિવર્ધક અને ગ્લુટેન ફ્રી ઘટક છે જે "ગરીબ ના પ્રોટીન" થી પણ ઓળખાય છે. કારણ કે આસાની થી અને ઓછી કિંમત માં ઉપલબ્ધ સતુ પ્રોટીન થી ભરપૂર છે જે બિનશાકહારી ખોરાક ની તોલે આવે છે. સતુ નો ભરપૂર ઉપયોગ બિહાર, ઝારખંડ માં થાય છે પરંતુ તેના સ્વાસ્થ્ય લાભ ને લીધે તેનો પ્રયોગ વિસ્તૃત બન્યો છે.સતુ થી ઘણી વાનગી બને છે જેમાં પરાઠા, પુરી, કચોરી, શરબત, લાડુ ઇત્યાદિ વધુ પ્રચલિત છે. આજે મેં તેના ચિલ્લા બનાવ્યા છે જેમાં મેં કોથમીર અને પાલક ઉમેર્યા છે અને તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા ,મેયોનિસ, કેચપ, સેઝવાન સોસ ,ચીઝ વગેરે ઉમેરી સેન્ડવિચ નું સ્વરૂપ આપ્યું છે જેથી બાળકો માટે એક સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ નાસ્તો બની શકે છે. Deepa Rupani -
ચીઝ ગારલીક નાન (Cheese Garlic Naan recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ1નાન એ ખમીર વાળી રોટી છે જે મૂળભૂત રીતે ઉત્તર એશિયા અને મધ્ય એશિયા ની છે અને ભારત માં ઉત્તરીય રાજ્યો માં વધુ પ્રચલિત છે. જો કે ભારતભર માં ઉત્તર ભારતીય ભોજન પીરસતી હોટલ ના મેનુ માં અવશ્ય જોવા મળે જ.ચીઝ થી ભરપૂર અને લસણ ના સ્વાદ વાળી નાન નાનાં મોટાં સૌની પસંદ છે. Deepa Rupani -
લહસુની વેજ. મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Lahsuni Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
સેઝવાન વેજ પનીર ક્લબ સેન્ડવિચ (Schezwan Veg Paneer Club Sandwich Recipe In Gujarati)
સેન્ડવિચ બધા ના ઘરે જુદી જુદી બને છે મેં અહીં મારાં ઘર ની ફેવરિટ રેસીપી બતાવી છે Ami Sheth Patel -
ગ્રિલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSR આ સ્નેક એકદમ ઈઝી,સિમ્પલ છે.ક્રિસ્પી અને યુનિક બને છે.ટિફિન માં,લંચ બોક્સ અથવા સાંજનાં નાસ્તા માં સર્વ કરી શકાય. Bina Mithani -
વેજ. મેયો સેન્ડવિચ
આ ડિશ ખુબ જ ઝડપથી બની જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ સેન્ડવીચ તમે ગ્રિલ પણ કરી શકો છો. ક્વિક અને ઇઝી રેસિપી છે. બાળકો ને લંચ બ્રેક માટે પણ આપી શકાય છે. અહી મે ગ્રિલ અને નોન ગ્રિલ બંને નાં ફોટોઝ મૂક્યા છે. Disha Prashant Chavda -
મેયો પનીર ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Mayo Paneer Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory#CookpadIndia ગ્રીલ્ડ સેન્ડવીચ એ યંગસ્ટર માટેનું એક ખૂબ જ ફેવરેટ ્સટ્રીટ ફૂડ છે. યંગસ્ટર્સને ચીઝ પનીર મેયો ખૂબ જ પસંદ આવતું હોય છે. અને એ બધું જો ગ્રીલ્ડ સેન્ડવીચ ના ફોર્મ માં મળે તો તો મજા જ પડી જાય. સ્પાઇસી અને ચટપટી લાગતી આ ગ્રીલ્ડ સેન્ડવીચ મારા ઘરમાં દરેકની ફેવરેટ છે. બહાર જઈએ ત્યારે ચોક્કસ ખાવાની જ. ઘરે બનાવેલી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તરત જ બની જાય છે. Khyati Dhaval Chauhan -
મસાલા પાવ (Masala Pav recipe in Gujarati)
#EB#week8#cookpadindia#cookpad_gujભારત માં સ્ટ્રીટ ફૂડ બહુ જ પ્રચલિત છે. મોટા ભાગ ના ભારતીયો અવાર નવાર સ્ટ્રીટ ફૂડ નો આનંદ ઉઠાવતા હોય છે. જો કે આ કોરોના પેંડામિક ને લીધે છેલ્લા થોડા સમય થી સ્ટ્રીટ ફૂડ તથા બહાર ખાવા પીવા પર પાબંદી આવી ગયી છે ત્યારે ગૃહિણીઓ બધી જ વાનગી ઘરે બનાવતી થઈ ગયી છે. મસાલા પાવ એ તીખું તમતમતું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે જે મૂળ મુંબઈ, મહારાષ્ટ્ર થી પ્રચલિત થયું છે.બહુ ઝડપી બનતું આ વ્યંજન લોકો ની પસંદગી માં મોખરે છે. Deepa Rupani -
મેયો વેજીટેબલ સેન્ડવીચ. (Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Breadસેન્ડવીચ એવી વસ્તુ છે કે જે દરેકને ખાવામાં પસંદ છે અને બાળકોથી મોટા સુધી દરેક જણા અલગ અલગ જાતની સેન્ડવીચ બનાવીને ખાય છે મે આજે મેયો સેન્ડવીચ બનાવી છે. Jyoti Shah -
પિઝા (ભાખરી પિઝા)
#નોનઇન્ડિયનબહુ જાણીતી- માનીતી એવી આ ઇટાલિયન વાનગી નાના મોટા સૌ ને પસંદ છે . સામાન્ય રીતે પિઝા ના રોટલા (બેઝ) મેંદા માં થી બને છે પરંતુ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા ભાખરી માંથી બનાવ્યા છે. Deepa Rupani -
કેસેડિયા (Quesadilla recipe in Gujarati)
#JSR#cookpad_guj#cookpadindiaમૂળ મેક્સિકો નું આ વ્યંજન આજે દુનિયાભર માં પ્રચલિત છે અને નાના મોટા સૌ ની પસંદ છે. બીન્સ, ચીઝ, શાકભાજી ને ટોર્ટીઆ માં પીરસાતી આ વાનગી ની શરૂઆત 16મી સદી થી થઈ છે એવું કહેવાય છે. ટોર્ટીઆ આમ તો મકાઈ ના લોટ ના હોય છે પણ ઘઉં ના ટોર્ટીઆ પણ વપરાય છે. Deepa Rupani -
કોકોનટ પનિયારામ (coconut paniyaram recipe in Gujarati)
#cr#cookpad_guj#cookpadindiaપનિયારામ એ દક્ષિણ ભારત નું વ્યંજન છે જે એકદમ હળવા ખોરાક ની શ્રેણીમાં આવી શકે. હળવા અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. દક્ષિણ ભારત માં કુઝી પનિયારામ થી ઓળખાતા આ વ્યંજન ને તમે તમારી પસંદ મુજબ ના સ્વાદ અને ઘટક ઉમેરી ને બનાવી શકો છો.નાળિયેર એ દક્ષિણ ભારત માં પુષ્કળ પ્રમાણ માં ઉગે છે અને તેથી તેનો ઉપયોગ દક્ષિણ ભારત ની રસોઈ માં મહત્તમ હોય છે પછી એ તાજું કે સૂકું નાળિયેર હોય કે પછી નારિયેળ તેલ હોય.આજે મેં પનિયારામ માં નાળિયેર ઉમેરી ને બનાવ્યું છે. Deepa Rupani -
સોજી ટોસ્ટ (Sooji Toast Recipe In Gujarati)
#LCM1#MBR5#week5#cookpad_gujarati#cookpadindiaસોજી ટોસ્ટ અથવા રવા ટોસ્ટ એ ઝડપ થી બની જતું, નાસ્તા માટે નું શ્રેષ્ટ વિકલ્પ છે, વડી ભરપૂર શાકભાજી ને લીધે સ્વાસ્થ્યપ્રદ પણ છે. બ્રેડ, સોજી અને વિવિધ શાક ભાજી ઉમેરી ને બનાવતું આ વ્યંજન ને સેકી ને બનાવાય છે. તમારી પસંદ ની કોઈ પણ બ્રેડ વાપરી શકો છો. Deepa Rupani -
વેજ મેયો સેન્ડવિચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવિચ બનાવી ખુબ જ સહેલી છે. અને દેખાવ માં ખુબ જ કલર ફૂલ અને ટેસ્ટી છે. Arpita Shah -
બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#US#cookpad_gujarati#cookpadindiaમૂળ ઇટાલી ના પીઝા આજે જગવિખ્યાત છે અને નાના મોટા સૌની પસંદ બની ગયા છે. અને સ્થળ અને લોકોની પસંદ મુજબ નવા નવા અવતાર માં પીઝા આવતા રહે છે. બિસ્કિટ પીઝા એ પીઝા નો સરળ અને ઝડપ થી બની જતો અવતાર છે. અને કોઈ પણ પાર્ટી કે પ્રસંગ માટે બિસ્કિટ પીઝા એક સચોટ વિકલ્પ છે. Deepa Rupani -
More Recipes
ટિપ્પણીઓ (2)