રાઇતા લીલા મરચા નું અથાણું (Raita Green Marcha Athanu Recipe In Gujarati)

Tosha Mehta @toshaamehta_29
રાઇતા લીલા મરચા નું અથાણું (Raita Green Marcha Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાંને ધોઈ અને કોરા કરી લો. લીલા મરચાના ઉપરનો ભાગ કાપી લાંબા સમારી લો. તેલ ને ગરમ કરી લો.
- 2
એક થાળીમાં રાઈના કુરિયા, મીઠું અને હિંગ નાખી દો. ત્યારબાદ તેમાં ગરમ કરેલું તેલ નાખી થોડી વાર ઢાંકી દો.
- 3
હવે તૈયાર કરેલા મસાલામાં મરચાના ટૂકડા નાખી સરખું મિક્સ કરી લો અને થોડી વાર રહેવા દો.
- 4
તૈયાર છે રાઇતા લીલા મરચાનું અથાણું. કાચની બરણીમાં ભરીને સ્ટોર કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16559071










ટિપ્પણીઓ