દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)

Surekha Shah
Surekha Shah @Surekha_24

દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપઘઉં નો લોટ
  2. ૧/૪ tspમીઠું
  3. ૧/૪ tspબેકિંગ પાઉડર
  4. ૧/૪ કપઘી
  5. ચપટીઅજમો
  6. ૧ નાની ચમચીઅધકચરા સૂકા ધાણા
  7. હુંફાળુ પાણી લોટ બાંધવા
  8. દાળ માટે:
  9. ૧/૨ કપછોડા વાળી મુંગ દાળ
  10. ૧/૪ કપચણા ની દાળ (૩૦ મિનિટ પલાળેલી)
  11. ૩ tspઘી
  12. અડદની દાળ, મસૂરની દાળ,મોગર દાળ
  13. ૧ tspજીરું
  14. ચપટીહિંગ
  15. ૧ નંગમોટો કાંદો સમારેલો
  16. ૧ tbspઆદું લસણ ની પેસ્ટ
  17. ૧ નંગલીલી મરચું કાપેલું
  18. ૧ નંગમોટું ટામેટું સમરેલું
  19. ૧/૪ tspહળદર
  20. ૧/૨ tspકાશ્મીરી લાલ મરચું
  21. ૧/૪ tspગરમ મસાલા
  22. ૧ tspમીઠું
  23. ૧ કપપાણી
  24. ૨ tbspકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં ઘઉં નો લોટ અને એમાં જણાવેલ બીજી સામગ્રી નાંખી, પાણી થી લોટ બાંધી લેવું

  2. 2

    હવે નાના બોલ બનાવી લેવું હવે આને આપે ના વાસણ માં ઢાંકી ને લો ફલેમ પર કૂક કરવું.

  3. 3

    હવે કૂકર માં બધી દાળ ને ૪ વિસલ સુધી કૂક કરવું. દાળ માં ઘી અને ૩ કપ પાણી પણ નાખવું

  4. 4

    હવે એક કઢાઈ માં તેલ મૂકી એમાં રાઈ, જીરું, હિંગ નાખી ટામેટાં અને કાંદા સાંતળી લેવું. હવે એમાં મસાલા કરી લેવા અને દાળ નાખી દેવી

  5. 5

    દાળ ને બરાબર કૂક થવા દેવી અને કોથમીર નાખી દાળ ને તૈયાર કરી લેવું

  6. 6

    તો હવે દાળ બાટી ને સર્વ કરી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Surekha Shah
Surekha Shah @Surekha_24
પર

ટિપ્પણીઓ

Similar Recipes