#JR3
એક તપેલીમાં ૨ કપ પાણી લઈ ગરમ કરવું
પાણી ઉકળે એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું જીરું અને અજમો મેળવો
પછી તેમાં સોડા નાખી ચોખાનો લોટ નાખી દેવો
લીલા મરચા પીસીને ઉમેરવા હવે મિશ્રણને બરાબર હલાવી મિક્સ કરવું
ધીમા તાપે સીઝવા દેવું બરાબર ચડી જાય એટલે ઉપર તેલ નાખી સર્વ કરવું
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ