કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈલાયચી બિસ્કીટ (Elaichi Biscuit Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈલાયચી બિસ્કીટ (Elaichi Biscuit Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઈલાયચી બિસ્કીટ (Elaichi Biscuit Recipe In Gujarati)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

નાનખટાઇ. દિવાળી માં બનતી રેસિપી છે એમ તો બધા બનાવતા જ હોઈ છે પણ દિવાળી માં બનવાની ખાસ ગણાય છે દિવાળી માં મોસ્ટ ફેવરિટ ગણાય છે બધા ની અને એકદમ સિમ્પલ છે બનવાની રીત પણ.

નાનખટાઇ. દિવાળી માં બનતી રેસિપી છે એમ તો બધા બનાવતા જ હોઈ છે પણ દિવાળી માં બનવાની ખાસ ગણાય છે દિવાળી માં મોસ્ટ ફેવરિટ ગણાય છે બધા ની અને એકદમ સિમ્પલ છે બનવાની રીત પણ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
14 નાનખટાય
  • 1/2 કપખાંડ ક્રશ કરેલી
  • 1/2 કપઘી
  • 1/2 ટીસ્પૂનઈલાયચી પાઉડર
  • 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  • 1 કપમેંદો
  • કાજુ, બદામ ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ખાંડ, ઘી, ઈલાયચી પાઉડર અને બેકિંગ સોડા બધું લઇ બરાબર મિક્સ કરવું. અને તેને બરાબર મિક્સ કરતા રેહવું જેથી ગાંગડા ના રહે અને બરાબર રહે.

    ઈલાયચી બિસ્કીટ (Elaichi Biscuit Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઈલાયચી બિસ્કીટ (Elaichi Biscuit Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં મેંદો એડ કરવો અને તેને બરાબર મિક્સ કરવું. અને લોટ બાંધે આ રીતે તેને ડો રેડી કરવો.

    ઈલાયચી બિસ્કીટ (Elaichi Biscuit Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈલાયચી બિસ્કીટ (Elaichi Biscuit Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાંથી થોડું પોર્શન હાથ માં લઇ એકદમ હલકા હાથ થી ગોળ ગોળ રાઉન્ડ શેપ માં બનાવવું અને એકદમ હલકા હાથ થી પ્રેસ કરી ને ગોળ બનાવવું.

    ઈલાયચી બિસ્કીટ (Elaichi Biscuit Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બેકિંગ ટ્રે લઇ ને તેના પર બટર પેપર લગાવી ને નાનખટાઇને તેના પર મૂકવી અને ઉપર થી હલકા હાથ થી કાજુ ને બદામ ની કતરણ મૂકવી.

    ઈલાયચી બિસ્કીટ (Elaichi Biscuit Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેને 180 ડિગ્રી પ્રી હિટ ઓવેન માં 150 થી 160 ડિગ્રી માટે 12 થી 14 મિનિટ માટે બેક કરવી.

    ઈલાયચી બિસ્કીટ (Elaichi Biscuit Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઈલાયચી બિસ્કીટ (Elaichi Biscuit Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઈલાયચી બિસ્કીટ (Elaichi Biscuit Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે રેડી છે આપડી નાનખટાઇ તમે તેને એર ટાઇટ ડબ્બા માં 10 થી 12 દિવસ સુધી સ્ટોર કરો શકો છો.

    ઈલાયચી બિસ્કીટ (Elaichi Biscuit Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઈલાયચી બિસ્કીટ (Elaichi Biscuit Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
પર October 24, 2022 12:37
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
November 28, 2022 01:24
Wah mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

એલચી બિસ્કિટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પડવાળી જીરા મરી પૂરી (Padvali Jeera Mari Poori Recipe In Gujarati)
  2. શક્કરપારા જૈન (Shakkarpara Jain Recipe In Gujarati)
  3. પાન નો મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
  4. પૌંવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
  5. દોથા પૂરી (Dotha Puri Recipe In Gujarati)
  1. મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
  2. કાજુ નો મેસુબ (Kaju Mesub Recipe In Gujarati)
  3. ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
  4. ઈલાયચી વાળી ચા (Ilaichi Tea Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16585217
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close