કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મરચાં અને બટાકા ના ભજીયા (Marcha Bataka Bhajiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મરચાં અને બટાકા ના ભજીયા (Marcha Bataka Bhajiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મરચાં અને બટાકા ના ભજીયા (Marcha Bataka Bhajiya Recipe In Gujarati)

Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438

#AT

#AT

વધુ વાંચો

મરચાં અને બટાકા ના ભજીયા (Marcha Bataka Bhajiya Recipe In Gujarati)

Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438

#AT

#AT

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  • 1 નંગ મીડીયમ સાઈઝ બટાકુ
  • 7-8 નંગ લીલા મરચા
  • 1 કટોરીબેસન
  • 1/2 ચમચીમીઠું
  • 1 ચપટીબેકિંગ સોડા
  • 1/2 ચમચી અજમો
  • 1/2 નંગલીંબુ
  • 1/2 ચમચી લાલ મરચાં નો પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટાને છોલી સાફ પાણીથી ધોઈ અને સ્લાઈસમાં કટ કરી લેવું

    મરચાં અને બટાકા ના ભજીયા (Marcha Bataka Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ મરચાને સાફ પાણીથી ધોઈ વચ્ચેથી બે ટુકડા કરી લેવા તેના પર થોડો મીઠું છાંટી થોડીવાર મૂકી દેવું

    મરચાં અને બટાકા ના ભજીયા (Marcha Bataka Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક બોલમાં બેસન લઈ તેમાં થોડું મીઠું લાલ મરચા નો પાઉડર ઉમેરી દેવું અને લીંબુનો રસ ઉમેરી દેવો તેમાં 1/2 ચમચી અજમો ઉમેરવો અને થોડું પણ પાણી ઉમેરી દેવું અને 1/2 ચમચી બેકિંગ સોડા ઉમેરવા

    મરચાં અને બટાકા ના ભજીયા (Marcha Bataka Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ આ મિશ્રણમાં બટાકા ની સ્લાઈસ ઉમેરી અને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરવી

    મરચાં અને બટાકા ના ભજીયા (Marcha Bataka Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ જ રીતે કટ કરેલા મરચાંને પણ બેસનમાં ઉમેરીને ડીપ ફ્રાય કરવા

    મરચાં અને બટાકા ના ભજીયા (Marcha Bataka Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ડીપ ફ્રાય થયેલ બટાકા અને મરચાંને એક પ્લેટમાં નીકાળી લેવા અને બસ તૈયાર છે ગરમા ગરમ ભજીયા આ ભજીયાને ટોમેટો કેચઅપ યા તો ચટણી સાથે સર્વ કરવા.

    મરચાં અને બટાકા ના ભજીયા (Marcha Bataka Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438
પર October 25, 2022 06:19

ટિપ્પણીઓ

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
October 25, 2022 09:56
Tasty👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મરચાં બટેટા પકોડા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. કાજુ પિસ્તા રોલ (Kaju pista roll recipe in Gujarati)
  2. ચણા દાળ નમકીન (Chana Dal Namkeen Recipe In Gujarati)
  3. નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
  4. નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
  5. લાઈવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
  1. નારિયેળ ચટણી (Nariyal Chutney Recipe In Gujarati)
  2. લાઈવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
  3. આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
  4. ગોળપાપડી (Gol Papdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16586431
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close