રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં લોટ નાખી અને તેને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવો. પછી ગેસ બંધ કરી દેવો પછી શેકેલા લોટમાં ગોળ ઉમેરી સરસ થી મિક્સ કરી લેવો. ગોળ ઓગળી જાય પછી તેમાં ઈલાયચી પાઉડર જાયફળ પાઉડર ઉમેરીને મિક્સ કરી લેવું
- 2
તૈયાર છે ગરમ ગરમ ગોળપાપડી
Similar Recipes
-
-
-
-
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujarati (સુખડી)શિયાળાની ઋતુ એટલે ઠંડી અને શરીરમાં નવી શક્તિનો સંચાર કરવાની ઋતુ. શિયાળામાં કડકડતી ઠંડી પડતી હોવાથી શરીરમાં ગરમાવટ લાવવી જરૂરી છે.તો આ દરમિયાન લોકો ઘરમાં ગરમાવટ લાવવા માટે વસાલા યુક્ત ખોરાકનું સેવન કરતા હોય છે.આ માટે લોકો અલગ અલગ વસાણા બનાવી લિજ્જત માણતા હોય છે. એમાંની એક છે ગોળ પાપડી.જે બનાવવા માટે ઘઉંના લોટને ઘીમાં શેકી તળેલો ગુંદ, ગોળ,સૂંઠ પાઉડર અને કાટલું, મનપસંદ ડ્રાયફ્રુટ્સ ઉમેરી સરળતાથી અને સહેલાઈથી સ્વાદિષ્ટ અને હેલ્ધી સુખડી બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#શ્રાવણગોળપાપડી કે સુખડી એ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે. આ એક પૌષ્ટિક મીઠાઈ છે અને તે શુભ પ્રસંગે તેમજ વ્યક્તિગત અનુકુળતાએ બનાવાય છે. સુખડીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં તલ, સુકામેવા,સૂંઠ અને કોઇક વાર તેના ઉપર વરિયાળી પણ ભભરાવાય છે.સુખડી એ લાંબા સમય સુધી ટકે તેવી મિઠાઇ છે, આ એક પૌષ્ટીક વાનગી તો છે જ ..આથી પ્રાચીન સમયમાં લોકો જ્યારે કમાવવા માટે કે લાંબા પ્રવાસે જતાં ત્યારે તેઓ ભાથામાં સુખડી લઈ જતાં. તેઓ સુખડી અને પાણી પીને લાંબો પ્રવાસ કરતાં.ઉત્તર ગુજરાતના મહુડી ખાતે આવેલ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી નો પ્રસાદ ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વહેંચાય છે. આ પ્રસાદનો એવો નિયમ છે કે તેને ત્યાંજ વાપરવી(ખાવી) પડે છે તેને મહુડી બહાર લઈ જઈ શકાતી નથી. આ મંદિરમાં જૈનો અને જૈનેતરો લાખો મણ સુખડી ચડાવે છે અને ત્યાં જ વહેંચીને ખાય છે.તો આજે મેં પણ શિતળા સાતમ માં માતાજી ને પ્રસાદ માટે ગોળપાપડી તૈયાર કરી છે... તો જોઈએ તે તૈયાર કરવાની રેસિપી.... Riddhi Dholakia -
-
-
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#Fam(સુખડી)આ રેસિપી મારા દાદીમા મારા મમ્મી અને મારા સાસુ અને હવે હું આ રીતે અમે ગોળ પાપડી બનાવીએ છીએ અને બધાને ખૂબ જ ભાવે છે ક્યારે પણ સ્વીટ ખાવાનું મન થાય તો ફટાફટ બનાવી નાખીએ ખાવામાં પણ ટેસ્ટી અને હેલ્ધી પણ ખરી Sejal Kotecha -
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
આ વાનગી મારી મમ્મી પાસેથી શીખી છુ, જ્યારથી હુ રસોઈ કરતા શીખી.કોઈપણ સીઝન મા પરંતુ ખાસ કરીને શિયાળામા ખવાય છે.કૂકપેડ સાથેની ઓળખાણ આ રેસીપી થી થઈ...તો આ જ રેસીપી તમારી સમક્ષ મૂકી છુ. URVI HATHI -
-
-
-
-
-
-
-
ગોળનો સીંગ પાક(gol no sing paak in Gujarati)
#cookpadindia#cookpadgujગુજરાતમાં મહુડીની પ્રખ્યાત વાનગી. Neeru Thakkar -
ગોળ પાપડી(Gor Papdi recipe in gujarati)
#સાતમગોળપાપડી એ ખૂબ જ હેલ્ધી અને સહેલાઇથી બની જાય એવી સ્વીટ છે. Shreya Jaimin Desai -
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
ઘરે ઘી બનાવીએ ત્યારે સામાન્ય રીતે મારે કિટુ બહુજ ઓછું નીકળે તો હું તેને દાળ,કઢી,મુઠીયા કે થેપલા માં use કરી લઉં, પણ આ વખતે ઘી બની ગયા પછી કિટુ થોડું વધું નીકળ્યું..તો મે તેની ગોળ પાપડી બનાવી.(ઘી ના કિટા માંથી બનાવેલી ગોળ પાપડી) Krishna Dholakia -
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#AT#ChooseToCookખૂબ જ સ્વાદિષ્ટ બનતી અને ભાવતી હોવાના કારણે આ રેસિપી Chooseto cook માટે પસંદ કરી છે. Urvi Tank -
-
ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16584945
ટિપ્પણીઓ (15)