એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં લોટ નાખી ધીમા તાપે શેકો
2
હવે ગેસ બંધ કરી દેવો પછી તેમાં સુંઠ અને ઈલાયચી પાઉડર નાખી મિક્ષ કરવું ત્યારબાદ ગોળ નાખી એકસરખું હલાવવું ગોળ ઓગડી જાય ત્યાં સુધી પછી તેને એક ગ્રીસ કરેલી થાળી માં પાથરી દો સહેજ ઠરે એટલે તરત જ કાપા પાડી દો
ટિપ્પણીઓ