રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા ગોળ નું પાણી કરી થરવા મૂકવું પછી ધઉં ના લોટ માં વરિયાળી ઇલાયચી ને ગોળ નું પાણી ઉમેરી પુડલા જેવું બેટર ત્યાર કરવું
- 2
નોનસ્ટિક લોઢી માં ઘી ચોપડી દેવુ ચમચા થી બેટર પાથરવું ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જરૂર મુજબ ઘી નો ઉપયોગ કરવો
- 3
બધા આ રીતે તૈયાર કરી સર્વ કરવા બદામને પિસ્તા ની કાતરણ રાખી સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16599062












ટિપ્પણીઓ (4)