ક્રિસ્પી આલુ પકોડા (Crispy Aloo Pakora Recipe In Gujarati)

Mansi Patel @cook_37572365
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની સ્લાઈસ બનાવી ધોઈને એક બાઉલમાં રાખો
- 2
ત્યારબાદ એક બાઉલમાં બેસન લો તેમાં જરૂર મુજબ હળદર,મીઠું,હિંગ ઉમેરી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધો તેમાં બટેકાની સ્લાઈસ ઉમેરો
- 3
એક પેનમાં તેરે ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે વાટમાંથી બટેકાની એક એક બટાકા ની સ્લાઈસ ઉમેરતા જાવ જરૂર મુજબ ગેસની ફ્લેમ ટીવી મીડીયમ રાખો બ્રાઉન ન થવા દો તે પહેલા કાઢી લો
- 4
તૈયાર છે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16609532




ટિપ્પણીઓ