રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા અને મમરા ને કોરા શેકી લેવા
- 2
એક મોટી કડાઈ લઈ તેમાં તેલ ગરમ કરી હિંગનો વઘાર કરવો
- 3
તેમાં મીઠો લીમડો ખારી શીંગ દાળિયા મમરા પૌવા હળદર અને મીઠું ઉમેરી હલાવી મિક્સ કરવું
- 4
ત્યારબાદ તેમાં આમચૂર પાઉડર નાખી હલાવવું ઠંડુ થાય એટલે ડબ્બામાં ભરી લેવું
- 5
એર ટાઈટ ડબ્બામાં લાંબો સમય સાચવી શકાય છે સાંજની નાની-નાની ભૂખનો બેસ્ટ ઓપ્શન
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16627723













ટિપ્પણીઓ