બીટ કેરટ ટોમેટો સુપ (Beetroot Carrot Tomato Soup Recipe In Gujarati)

બીટ કેરટ ટોમેટો સુપ
#SJC #સુપ_જયુસ_રેસીપી
#MBR3 #Week3 #માયબેસ્ટરેસીપીસઓફ2022
#Winter #Healthy #Soup
#શિયાળો #હેલ્ધી #સુપ #પૌષ્ટિક #સ્વાદિષ્ટ
#બીટ #ગાજર #ટામેટા #ડુંગળી #દૂધી
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
આ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. મેં અહીં દેશી સ્ટાઈલ માં બનાવ્યું છે. ઘી નાં વઘારમાં તજ, લવિંગ, આદુ, મરચા, લસણ નાખી બનાવ્યું છે. તમે જરૂર થી ટ્રાય કરજો. ચોક્કસ ભાવશે .
બીટ કેરટ ટોમેટો સુપ (Beetroot Carrot Tomato Soup Recipe In Gujarati)
બીટ કેરટ ટોમેટો સુપ
#SJC #સુપ_જયુસ_રેસીપી
#MBR3 #Week3 #માયબેસ્ટરેસીપીસઓફ2022
#Winter #Healthy #Soup
#શિયાળો #હેલ્ધી #સુપ #પૌષ્ટિક #સ્વાદિષ્ટ
#બીટ #ગાજર #ટામેટા #ડુંગળી #દૂધી
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
આ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. મેં અહીં દેશી સ્ટાઈલ માં બનાવ્યું છે. ઘી નાં વઘારમાં તજ, લવિંગ, આદુ, મરચા, લસણ નાખી બનાવ્યું છે. તમે જરૂર થી ટ્રાય કરજો. ચોક્કસ ભાવશે .
રાંધવાની સૂચનાઓ
- 1
બધાં જ શાક ધોઈ ને મોટા કટકા કરી, કુકર માં 3 સીટી સુધી બાફી લો. કુકર ને સાવ ઠંડુ કરી લો. હવે મીકસર જાર માં જરૂરિયાત મુજબ પાણી નાખી પીસી લો. સુપ ની ગળણી માં ગાળી લો.
- 2
એક સ્ટીલ ની કડાઈ માં ઘી, તજ, લવિંગ, લીલા મરચા, લસણ, આદુ, હીંગ, જીરૂ નાખી વઘાર કરો. એમાં સુપ નાખો, પાણી જરૂરિયાત મુજબ નાખી ઊકાળો. હવે એમાં મીઠું મરી, અને ગોળ નાખી ઊકાળો. સરખું ઊકળે એટલે ગેસ બંધ કરી, કોથમીર નાખી,
ગરમાગરમ સુપ સર્વ કરો. - 3
#ManishaPUREVEGTreasure
#LoveToCook #ServeWithLove - 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટામેટાં ગાજર બીટ નો સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia Rekha Vora -
કેરટ કોર્ન એન્ડ બીટ ટોમેટો સૂપ (Carrot Corn Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3 આંખો ને ગમી જાય એવું આ રેડ ,ટેસટી,હેલ્ધી પાવરપેક્ડ સુપ એકદમ સીમ્પલ ,ઇઝી ટુ કુક રેસીપી છે.ટોમેટો સૂપ વીથ કેરટ,કોનઁ એન્ડ બીટ Rinku Patel -
-
ટોમેટો સુપ (Tomato soup recipe in Gujarati)
#GA4#Week20#Soup#CookpadIndia#CookpadGujaratiઅહીં આપણે થોડો ગુજરાતી મસાલા વાપરી સુપ તૈયાર કરયું છે.એટલે આપણે કોરીએન્ડર રાઈસ સાથે સર્વ કર્યું છે. Isha panera -
બીટ ગાજર ટોમેટો સૂપ (Beetroot Carrot Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#week3 સૂપ સેહત માટે ખૂબ સારું હો Harsha Solanki -
ટોમેટો ગાજર બીટ રૂટ સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#soup#winter#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
બીટ ટોમેટો સુપ.(Beetroot Tomato Soup in Gujarati.)
#MRC Post 2 મોન્સૂન ની સીઝન માં ગરમાગરમ હેલ્ધી સુપ ની મજા લો. Bhavna Desai -
બીટરૂટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#week3હેલ્ધી બીટરૂટ - ટોમેટો સુપ Kashmira Parekh -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujકહેવાય છે કે એક ટમેટું તો દરરોજ ખાવું જોઈએ તો ડોક્ટર આપણાથી દૂર રહેશે. તેની પાછળ નું કારણ તેમાં રહેલા પોષક તત્વો છે. ટમેટામાં એક્ઝેલીક એસિડ,સાઈટ્રિક એસિડ, પોટેશિયમ, આયર્ન, ચૂનો, મેંગેનીઝ જેવા પોષકતત્વો તથા વિટામીન એ બી સી પૂરતા પ્રમાણમાં હોય છે. ટમેટાનો ખાટો રસ જઠર માટે ખૂબ જ સારો અને પાચક ગણાય છે. ટામેટાં માં નારંગી જેટલા જ પોષક તત્વો હોય છે. તેથી ટામેટાં સલાડ ના રૂપે કે વેજીટેબલ્સમાં મિક્સ કરીને તથા સુપ બનાવી ને લેવા જોઈએ.તેથી જ મેં ટોમેટો ગાજર બીટ મિક્સ કરી અને સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર એવું સૂપ બનાવ્યું છે. Ankita Tank Parmar -
ગાજર સુપ (Carrot Soup Recipe In Gujarati)
#MBR3#SJC#cookpadindia#cookpadgujaratiગાજરનો સુપ Ketki Dave -
ટામેટાં નો સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR4#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
ટોમેટો ગાજર સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
#MBR3#SJC#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ટામેટા બીટ ગાજર સુપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબીટ ગાજર ટામેટા સુપ Ketki Dave -
રેડ વેલ્વેટ સુપ (Red Velvet Soup Recipe In Gujarati)
#SJCહીમોગ્લોબિન વધારે એવું બીટ, હાઈબ્લડ પ્રેશરમાં ઘટાડે એવા ગાજર , વિટામિન સી થી ભરપુર ટામેટાં નુ સુપ સ્વાથ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે Pinal Patel -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
સરગવાનો સુપ (Drumstick Soup Recipe In Gujarati)
#MBR3#SJC#cookpadindia#cookpadgujratiફરગવેનો સુપ Ketki Dave -
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC શિયાળાની ધીમા પગલે શરૂઆત થઈ ગઈ છે . ડીનર કે બ્રેક ફાસ્ટ માં ગરમાગરમ સૂપ પીવાથી હેલ્થ સારી રહે છે. Bhavnaben Adhiya -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
બીટ ટમેટા નુ સુપ અને ભાત
#શિયાળા શિયાળા માં અત્યારે માર્કેટમાં ભરપૂર માત્રામાં દેશી ટમેટા ને બીટ આવતા હોય છે તો આપણે બીટ ટમેટાનુ સુપ બનાવી એ અને ગરમા ગરમ પીએ. Vaishali Nagadiya -
બીટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#red recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ટોમેટો બીટ ગાજર નો સૂપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujara
#SJC#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
બીટ ગાજર ટોમેટો સુપ (Beet, Carrot,Tomato Soup Recipe In Gujarati)
આ સુપ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Pina Chokshi -
બીટ ગાજર નો સુપ (Beet Carrot Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupટોચ સાથે ટેસ્ટી લાગે છે કોથમીર નાખી સર્વ કરવું Kapila Prajapati
More Recipes
ટિપ્પણીઓ (5)