તીખી મમરી નુ રાઇતું (Tikhi Mamari Raita Recipe In Gujarati)

Pinal Patel @pinal_patel
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક વાસણમાં દહીં લઈ ૧/૪ કપ પાણી ઉમેરીને બરાબર ફેંટો
- 2
ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, બુરું ખાંડ, ચાટ મસાલો, શેકેલા જીરું પાઉડર, લાલ મરચું પાઉડર ઝીણા સમારેલા લીલાં મરચાં, નાખો
- 3
છેલ્લે તેમાં તીખી મમરી, સમારીને ધોયેલી કોથમીર નાખીને બરાબર મિક્ષ કરી લો
- 4
આ રાઇતું વેજ પુલાવ, સ્ટફ્ડ પરાઠા સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16651273










ટિપ્પણીઓ (3)