કોર્ન સ્પ્રાઉટ સલાડ (Corn Sprout Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને આઠ થી દસ કલાક પલાળી રાખવા પછી કપડાં માં બાંધી ઢાંકી રાખવા 8 થી 10 કલાક માં ફણગા ફૂટી જશે અમેરિકન મકાઈ ને બાફી ને દાણા કાઢી લેવા
- 2
સૌ પ્રથમ પાલક ધોઈ ને ઝીણી સમારી લેવી ધાણાભાજી ધોઈ ને સમારી લેવી બીટ ગાજર છોલી ને ઝીણું સમારી લેવું કેપ્સિકમ ટામેટું ધોઈ ને ઝીણું સમારી લેવું ફુદીનો ઝીણો સમારી લેવો બધું જ મિક્સ કરી તેમાં સંચળ પાઉડર ચાટ મસાલો નાખવો
- 3
બધું બરાબર મિક્સ કરી લીંબુ નો રસ મરી પાઉડર નાખી બરાબર હલાવી ને કોર્ન સલાડ સર્વ કરવું ખૂબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
હેલ્થી ચીઝ સ્પ્રાઉટ સલાડ (Healthy Cheese Sprout Salad Recipe In Gujarati)
#GA4#Week5હેલ્થી અને ટેસ્ટી બધાને ભાવતું પાલક સ્પ્રાઉટ સલાડ Bhavna C. Desai -
સ્પ્રાઉટ મિક્સ સલાડ (Sprout Mix Salad Recipe In Gujarati)
#LSRગમે તેવો નાનો પ્રસંગ હોય, ગમે તેટલી વાનગીઓ બનાવી હોય પણ સલાડ તો હોય જ. ઘણી બધી જાતના સલાડ હોય છે. Reshma Tailor -
સ્પ્રાઉટ અને વેજીટેબલ સલાડ (Sprout Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં શરીરને ગરમી માટે વધારે પોષણ ની જરૂર પડે છે.. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન હોય છે.. એટલે કોઈ પણ કઠોળ લઈ શકાય.. હું મગ અને મઠ અને વેજીટેબલ મિક્સ કરી આ સલાડ બનાવું છું.. બપોરે લંચ સમયે આ સલાડ એક જ ખાઈ એ તો પેટ ભરાઈ જાય છે.. Sunita Vaghela -
-
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#SPR#MBR4મુખ્ય ભોજનમાં જ્યારે સલાડ ન હોય ત્યારે ભોજન અધૂરું લાગે છે. તેથી તે સલાડ સાઈડ ડીશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સલાડ વિવિધ પ્રકારના હોય છે - જેમકે સ્પ્રાઉટ સલાડ, વેજીટેબલ સલાડ, ફ્રુટ સલાડ મેં અહીં ત્રણેય સલાડનું કોમ્બિનેશન કરી હેલ્ધી સલાડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
-
-
-
-
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
#NFR#સલાડ#cookpadgujaratiઆજ મેં હેલ્ધી સ્પ્રાઉટ સલાડ બનાવ્યું છે. નાના બાળકો કઠોળ ખાવાનું પસંદ કરતા નથી પરંતુ જો અલગ અલગ કઠોળને ફણગાવી તેમાં કાકડી ટામેટું ડુંગળી કેપ્સીકમ ગાજર ફુદીનો,ધાણાને ઝીણું ઝીણું સમારી ચાટ મસાલો, મીઠું, સંચળ પાઉડર,જીરા પાઉડર,મરી પાઉડર,આમચૂર પાઉડર નાખી અને ચટપટું બનાવશું તો બાળકોને વધુ પસંદ પડશે અને બીજી વાર ખાવાનું મન કરશે. Ankita Tank Parmar -
સ્પ્રાઉટ પીનટ મસાલા સલાડ (Sprout Peanut Masala Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia Rekha Vora -
-
-
-
સ્પ્રાઉટ સલાડ ભેળ (Sprout Salad Bhel Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujarati#salad#sproutકાચા શાકભાજીના આપણે સલાડ બનાવીએ છીએ. આ સલાડમાં સ્પ્રાઉટેડ મગ નાખવાથી હેલ્થ અને ટેસ્ટમાં ઉમેરો થાય છે. વડી આ સલાડને "સલાડ ભેળ" ની વાનગી બનાવી છે જેથી તે સુપર ટેસ્ટી બની છે Neeru Thakkar -
સ્પ્રાઉટ સલાડ (ફણગાવેલા મગ નું સલાડ) (Sprout Salad Recipe In Gujarati)
સલાડ એટલે એવી સાઈડડિશ જે ભોજન ને પૂર્ણ કરે છે. સલાડ માં શાકભાજી,ફળ, કઠોળ નો ઉપયોગ કરી શકાય છે. અહી મેં પ્રોટીન થી ભરપૂર ફણગાવેલા મગ અને સાથે બીટ, કાકડી, ગાજર, ટામેટા જેવા શાકભાજી ઉમેરીને સલાડ બનાવ્યું છે જે બહુ બધા પોષક તત્વો પુરા પાડે છે સાથે સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે.#GA4#Week5#SALAD#BEETROOT Rinkal Tanna -
-
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
સલાડ અને મગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય. અહીં મેં ફણગાવેલા મગ સાથે ઉપલબ્ધ શાકભાજી લીધા છે. તમે બધાને ભાવતા શાકભાજી માં વિવિધતા લાવી શકો. સવારે બ્રેકફાસ્ટ માં કે સાંજની છોટી ભૂખમાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
-
મલ્ટી સલાડ(પ્રોટીન યુક્ત સલાડ)(Mix Salad Recipe In Gujarati)
આ સલાડ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર છે. આ સલાડ મા કઠોળ,શાકભાજી અને અને ફ્રૂટ નો ઉપયોગ કર્યો છે જેથી મે આનુ નામ મલ્ટી સલાડ આપ્યુ છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમને માટે પણ ફાયદાકારક છે. #સાઈડ Dimple prajapati -
More Recipes
- ઘઉં ચોખા ના લોટ ની ચકરી (Wheat Rice Flour Chakri Recipe In Gujarati)
- તીખી મમરી નુ રાઇતું (Tikhi Mamari Raita Recipe In Gujarati)
- મેક્રોની પાઇનેપલ મોઝેરેલા બેક ડીશ (Macaroni Pineapple Mozzarella Bake Dish Recipe In Gujarati)
- લસણીયા બટાકા કાઠિયાવાડી સ્ટાઇલ (Lasaniya Bataka Kathiyawadi Style Recipe In Gujarayi)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16644199
ટિપ્પણીઓ (2)