#JR3
કેળાની ત્રણ થી ચાર કલાક માટે ફ્રીઝર માં ફ્રોઝન કરી લેવું
હવે મિક્સીમાં દૂધ લઈ તેમાં ફ્રીઝરમાં રાખેલા કેળા અને ખાંડ ઉમેરવી બધુ બરાબર ક્રશ કરી લેવું
એકદમ ઠંડું સર્વ કરવું કેલ્શિયમ અને પોટેશિયમ થી ભરપૂર મિલ્કશેક
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ