આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સવિગ
  1. 1/4 કપપાણી
  2. 1 કપદૂધ
  3. 1 ચમચીખાંડ
  4. 1 ચમચીચા પતી
  5. થોડુ આદુ ખમણેલ
  6. 5પાન ફુદીનો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી મા પાણી ગરમ થાય એટલે ખાંડ ચા આદુ ફુદીનો નાખી બ્રાઉન થાય એટલે દૂધ એડ કરી બરાબર ગોલ્ડન થાય એટલે ગાળી લો

  2. 2

    તો તૈયાર છે આદુ ફુદીના વાળી ચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes