કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રોકોલી પાપડ પાસ્તા (Broccoli Papad Pasta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રોકોલી પાપડ પાસ્તા (Broccoli Papad Pasta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રોકોલી પાપડ પાસ્તા (Broccoli Papad Pasta Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#SPR
#MBR4
#Week4
રેગ્યુલર પાસ્તા નુ હેલ્ધી ઓપ્શન.

#SPR
#MBR4
#Week4
રેગ્યુલર પાસ્તા નુ હેલ્ધી ઓપ્શન.

વધુ વાંચો

બ્રોકોલી પાપડ પાસ્તા (Broccoli Papad Pasta Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#SPR
#MBR4
#Week4
રેગ્યુલર પાસ્તા નુ હેલ્ધી ઓપ્શન.

#SPR
#MBR4
#Week4
રેગ્યુલર પાસ્તા નુ હેલ્ધી ઓપ્શન.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1/2 નંગ બ્રોકોલી
  2. 1/4 કપમકાઈના દાણા
  3. 1/4 નંગ સમારેલી બેબી કોર્ન
  4. 7-8 નંગ બેસીલ
  5. ચીઝ સોસ માટે
  6. 2-3 ટેબલ સ્પૂનબટર
  7. 2 ટેબલ સ્પૂનમેંદો
  8. 1 કપદૂધ
  9. 1/4છીણેલું ચીઝ
  10. 1 નંગડુંગળી ની સ્લાઈસ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 2 ટીસ્પૂનકાળા મરી પાઉડર
  13. 7-8 નંગઅડદ ના પાપડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક સોસ પેનમાં પાણી ગરમ કરી તેમાં બ્રોકોલી, મકાઈના દાણા અને બેબી કોર્ન ઉમેરી મીઠું ઉમેરો અને ચડવા દો. બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી પાણી નિતારી લો.

    બ્રોકોલી પાપડ પાસ્તા (Broccoli Papad Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રોકોલી પાપડ પાસ્તા (Broccoli Papad Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચીઝ સોસ માટે એક કડાઈમાં બટર ગરમ કરી તેમાં મેંદો ઉમેરી 3-4 મિનિટ સુધી ધીમા તાપે શેકી લો હવે તેમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ચડવા દો ગાંઠા ના પડે. હવે તેમાં મીઠું મરી પાઉડર અને ચીઝ ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો.

    બ્રોકોલી પાપડ પાસ્તા (Broccoli Papad Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રોકોલી પાપડ પાસ્તા (Broccoli Papad Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રોકોલી પાપડ પાસ્તા (Broccoli Papad Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પહોળા વાસણમાં પાણી ગરમ કરી લો. પાપડ ને સ્ટ્રીપ્સ માં કટ કરી ઉકાળતા પાણી માં ઉમેરી 2-3 મિનિટ ચડવા દો. પછી પાણી નિતારી લો.

    બ્રોકોલી પાપડ પાસ્તા (Broccoli Papad Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રોકોલી પાપડ પાસ્તા (Broccoli Papad Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર ચીઝ સોસ માં બાફેલા શાકભાજી અને પાપડ ની સ્ટ્રીપ્સ ઉમેરી બરાબર મિક્સ કરી 2-3 મિનિટ ધીમા તાપે ગરમ કરી ગરમાગરમ સર્વ કરો.

    બ્રોકોલી પાપડ પાસ્તા (Broccoli Papad Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર November 28, 2022 13:01
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Bina Anjaria
Bina Anjaria @bina_anjaria_123
January 19, 2025 06:45
New combination
Looks tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચાઇનીઝ સમોસા (Chinese Samosa Recipe In Gujarati)
  2. ચીઝી પાસ્તા સ્ટીક (Cheesy Pasta Stick Recipe In Gujarati)
  3. સ્પ્રાઉટ અને વેજીટેબલ સલાડ (Sprout Vegetable Salad Recipe In Gujarati)
  4. ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
  5. મેથી મુઠીયા (Methi Muthia Recipe In Gujarati
  1. મોગરી નું સલાડ (Mogri Salad Recipe In Gujarati)
  2. લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
  3. કુરકુરે પનીર મોમોસ (Kurkure Paneer Momos Recipe In Gujarati)
  4. મેથી ની કડક પૂરી (Methi Kadak Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16656906
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close