લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#BR
#cookpadindia
#cookpadgujrati
લીલી ડુંગળી, બટાકા & રેડ બેલપેપર સબ્જી
લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
#BR
#cookpadindia
#cookpadgujrati
લીલી ડુંગળી, બટાકા & રેડ બેલપેપર સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી ડુંગળી ને ઝીણી સમારી લેવી..
બટાકા ની છાલ કાઢી ઝીણાં સમારી લેવા.. લાલ કેપ્સિકમ ના ઝીણા ટૂકડા કાપી લેવા - 2
૧ તાંસળા મા તેલ ગરમ કરો અને એમા રાઇ તતડે એટલે અજમો, હીંગ અને વાટેલા આદુ અને મરચાં સાંતળો.... હવે બટાકા નાંખો અને ડીશ મા પાણી નાંખી તાંસળાને ઢાંકો... બટાકા અડધાં ચડે એટલે એમાં લીલી ડુંગળી & લાલ કેપ્સિકમ નાંખો... ફરી ડીશ ઢાંકો
- 3
ડુંગળી ચડે એટલે બધો મસાલો નાખો અને થોડી વાર પછી તેલ છૂટે ત્યારે ગેસ બંધ કરી દો..... જમવા ના સમયે શાક ને માઇક્રોવેવમાં ગરમ કરો અને એમા ઝીણી સેવ નાંખી પીરસો
- 4
Top Search in
Similar Recipes
-
બટાકા કેપ્સિકમ નુ શાક (Potato Capsicum Sabji Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati Ketki Dave -
લાલ અને કેપ્સિકમપ્સિકમ સબ્જી (Red Green Capsicum Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલાલ & લીલા કેપ્સિકમ નુ શાક Ketki Dave -
લીલી ડુંગળી નું શાક (Green Onion Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલી ડુંગળી નું શાક Ketki Dave -
લીલવા રીંગણ ભૂટ્ટા અને બટાકા નુ શાક (Lilva Brinjal Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiલીલવા પર્પલ ભૂટ્ટા & બટાકા નુ શાક Ketki Dave -
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#BR#MBR5#Week-5પોસ્ટ ૧લીલી ડુંગળી બટાકા નું શાક Vyas Ekta -
ફુલાવર રેડ બેલ પેપર સબ્જી (Flower Red Bell Pepper Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiફુલાવર બેલ પેપર સબ્જી Ketki Dave -
રાજસ્થાની સેવ ટામેટાં સબ્જી (Rajasthani Sev Tomato Sabji Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની સેવ ટામેટાં સબ્જી Ketki Dave -
લીલી ડુંગળી અને બટાકાનું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલી ડુંગળી ગાજર અને વટાણા નું શાક (Lili Dungri Gajar Vatana Shak Recipe In Gujarati)
#FFC3#WEEK3#ફૂડ ફેસ્ટિવલ1#લીલી ડુંગળી,ગાજર અને વટાણા નું શાક#લીલી ડુંગળી#વટાણા#ગાજર Krishna Dholakia -
ફ્લાવર સીમલા મીર્ચ & ટામેટાં સબ્જી (Flower Simla Mirch Tomato Sabji Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiફુલાવર સીમલા મીર્ચ & ટામેટાં સબ્જી Ketki Dave -
નાની ડુંગળી બટાકી નુ શાક (Small Onion Potatoes Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiનાની ડુંગળી બટાકીનુ શાક Ketki Dave -
મેથી નો ઘેઘો (Fenugreek Ghegho Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujaratiમેથીના ઘેઘો Ketki Dave -
રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani Gatte Ki Sabji Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ગટ્ટે કઈ સબ્જી Ketki Dave -
ડુંગળી બટાકા ની સબ્જી (Dungri Bataka Sabji Recipe In Gujarati)
#WLD#cookpad Gujarati#cookpadindia શિયાળા મા શાક ભાજી ખુબ સરસ આવે છે ,લીલા શાક ના ઉપયોગ સ્વાસ્થ માટે જરુરી છે , લીલી ડુંગળી પ્લુર નામ થી પણ જણીતી છે , લીલી ડુંગળી અને બટાકા ના શાક બનાવયા છે Saroj Shah -
અમદાવાદી સ્ટ્રીટ ફૂડ બટાકા પૌંઆ (Amdavadi Street Food Bataka Poha Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati Ketki Dave -
ટીંડોળાનુ શાક (Ivy Gourd Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiટીંડોળાનુ શાક Ketki Dave -
યુનીક મીક્ષ વેજીટેબલ ઘેઘો (Unique Mix Vegetable Ghegho Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiયુનીક મીક્ષ વેજીટેબલ બેસન સબ્જી Ketki Dave -
ગલકા કાચી કેરી અને ચણાની દાળ નુ શાક
#KR#cookpadindia#Cookpadgujaratiગલકા કાચીકેરી & ચણાની દાળનુ શાક Ketki Dave -
દહીં પાપડ સબ્જી (Curd Papad Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiદહીં પાપડ સબ્જી Ketki Dave -
જૈન સેવ, દૂધી, ટામેટા & કેપ્સિકમ નું શાક (Jain Sev Dudhi Tomato Capsicum Shak Recipe in Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiજૈન ગાંઠિયા ટામેટાનુ શાક Ketki Dave -
લીલી ડુંગળી બેસન સબ્જી (Lili Dungri Besan Sabji Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiસાબુદાણા ની ખીચડી Ketki Dave -
ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiભરેલા રવૈયા બટાકાનુ શાક Ketki Dave -
કેપ્સિકમ બેસન ભાજી (Shimla Mirch Besan Bhaji Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiકેપ્સિકમ બેસન ભાજી Ketki Dave -
ગલકા સેવ નુ શાક (Sponge Gourd Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#Cookpadgujaratiગલકા સેવ નુ શાક Ketki Dave -
લીલી ડુંગળી અને બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#BR#cookpadindia Rekha Vora -
લીલી ડુંગળી કેપ્સીકમની ભુરજી (Lili Dungri Capsicum Bhurji Recipe In Gujarati)
#Foodfestival#FFC3#લીલીડુંગળીનુશાક(લીલી ડુંગળીનું શાક)મેં લીલી ડુંગળીના શાકને સુધારા વધારા સાથે ભુરજી રૂપે બનાવ્યું છે. લીલી ડુંગળી કેપ્સીકમ ભુરજીને રોટલી પરોઠા ભાત સાથે ખાવાની બહુ મજા આવે છે.. આપ સૌ પણ બનાવજો... Krishna Mankad -
પંચરાઉ વેજીટેબલ સબ્જી
#MBR4#cookpadindia#cookpadgujratiમીક્ષ વેજીટેબલ સબ્જીઘરમા બધા જ શાકભાજી થોડા થોડા પડ્યાં હતા.... એટલે મીક્ષ ભાજી બનાવી Ketki Dave -
બટાકા આંબા હળદર નુ શાક (Potato Mango Turmeric Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલીલી આંબા હળદર & બટાકાની સુકી ભાજી Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16632342
ટિપ્પણીઓ (25)