ચોખા મેથી પેનકેક (Chokha Methi Pancake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા નો લોટ, મેથી, દહીં, અજમો અને મીઠું, લીલા મરચાં નાખી નાખી મિક્સ કરવું. થોડું થોડું પાણી નાખતા જવું અને મિક્સ કરવું. સહેજ ઘાટું બેટર રાખવુ. ઝીણી સમારેલી ડુંગળી એડ કરવી
- 2
નોનસ્ટીક પેન મા થોડું ખીરું મૂકી ભીનો હાથ કરી ઉપર થી થેપવું. થેપાઇ જાય એટલે તેલ લગાવી બંને બાજુ શેકી લેવું.
- 3
તૈયાર થાય એટલે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16659092













ટિપ્પણીઓ