તુવેર રીંગણનું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)

#cookpad
#cookpadindia
#cookpadgujarati
શિયાળો એટલે લીલા શાકભાજીની ઋતુ. જાતજાતના શાકભાજી શિયાળામાં જ જોવા મળે છે. તેમાં પણ લીલી તુવેર નો ઉપયોગ શિયાળામાં ભરપૂર કરી લેવો જોઈએ. અહીં મેં તુવેર નું શાક ખટમીઠું બનાવ્યું છે ટામેટા તથા ગોળ બંને એડ કર્યા છે.
તુવેર રીંગણનું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#cookpad
#cookpadindia
#cookpadgujarati
શિયાળો એટલે લીલા શાકભાજીની ઋતુ. જાતજાતના શાકભાજી શિયાળામાં જ જોવા મળે છે. તેમાં પણ લીલી તુવેર નો ઉપયોગ શિયાળામાં ભરપૂર કરી લેવો જોઈએ. અહીં મેં તુવેર નું શાક ખટમીઠું બનાવ્યું છે ટામેટા તથા ગોળ બંને એડ કર્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી
🔶️ સૌપ્રથમ કુકરમાં એક ગ્લાસ પાણી નાખી અને તેમાં તુવેરદાણા બાફી લો. કુકરની ત્રણ સીટી વગાડવી.
🔶️એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. રાઈ-જીરું ક્રેક કર્યા બાદ લસણ સાંતળી લો. હિંગ તથા હળદર એડ કરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ટામેટા તથા રીંગણ નાખી અને મિક્સ કરો. નોનસ્ટીક પેનને ઢાંકી અને રીંગણને કુક થવા દો. રીંગણ કુક થાય એટલે તેમાં બાફેલા તુવેરદાણા એડ કરો. હવે તેમાં લાલ મરચા પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, ગોળ, મીઠું નાખી અને મિક્સ કરો. - 2
ગેસની સ્લો ફ્લેમ પર બધો જ મસાલો શાકમાં સરસ રીતે શેકાઈ જાય તે માટે ચારથી પાંચ મિનિટ સુધી શાકને ગેસ ઉપર રાખો. ત્યારબાદ ગેસ ઓફ કરી દો. તૈયાર છે તુવેર રીંગણનું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી તુવેર નુ શાક(Lili Tuver Shak Recipe In Gujarati)
લીલી તુવેર,બટાકા, ટામેટા નુ શાક Jayshree Doshi -
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સીઝન શરૂ થતા પહેલા જ માર્કેટમાં લીલી તુવેર આવી જાય છે. લીલી તુવેરની અનેક વાનગીઓ બને છે. લીલી તુવેર અને રીંગણનું શાક એ બેસ્ટ મેચિંગ છે. Neeru Thakkar -
તુવર નાં દાણા રીંગણનું શાક (Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં રીંગણનું શાક બહુ સરસ લાગે તેમાં પણ તુવરનાં દાણાનો સ્વાદ આવે એટલે જલસા જ પડે.. સાથે બાજરાનો રોટલો, છાસ, પાપડ, સલાડ, માખણ, ગોળ, લીલી હળદર એટલે ભયો.. ભયો.. Dr. Pushpa Dixit -
વાલોળ પાપડી તુવેર રીંગણનું શાક
#લીલીઅત્યારે શિયાળામાં લીલોતરી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તો દરેકનાં ઘરમાં તેમાંથી વિવિધ પ્રકારનાં શાક બનાવવામાં આવે છે. આજે હું વાલોળ પાપડી, તુવેર તથા રીંગણનું મિક્સ શાકની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
લીલી તુવેર,રીંગણ,ટામેટાનું શાક(Lili tuver, ringan,tameta nu shak recipe in Gujarati)
#GA4#Week13#લીલી તુવેરના દાણા નું શાક Rachana Shah -
તુવેરના લીલવાનાં પરોઠાં
શિયાળો એટલે વિવિધ શાકભાજીની મોસમ. શિયાળામાં લીલી તુવેર આસાનીથી ઉપલબ્ધ હોય છે. પ્રોટીનથી ભરપૂર તુવેરની વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. દહીં સાથે આ પરોઠાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
લીલી મોગરી રીંગણનું શાક
#લીલીકુકપેડ દ્વારા આયોજિત લીલી કોન્ટેસ્ટનો આજે અંતિમ દિવસ છે, આ કોન્ટેસ્ટમાં ઘણા બધા મેમ્બર્સે સરસ મજાની લીલી વાનગીઓ પોસ્ટ કરીને આ કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને સમગ્ર ગ્રુપમાં હરિયાળી લાવી દીધી. તો આજે હું આ કોન્ટેસ્ટમાં મારી અંતિમ રેસિપી રેસિપી૧૩ પોસ્ટ કરી રહ્યો છું. જેમાં બંને મુખ્ય ingredients મેં લીલા રંગના લીધેલ છે. જેમાં મેં લીલી મોગરી તથા લીલા રીંગણનો ઉપયોગ કરીને શાક બનાવ્યું છે. આપણા સમગ્ર કુકપેડ ગ્રુપમાં આ લીલી કોન્ટેસ્ટ જેવી લીલોતરી હંમેશા છવાયેલી રહે, આ ગ્રુપ એક પરિવારની જેમ હર્યુભર્યુ રહે તથા દરેક સભ્યો પોતાની રેસિપી કુકપેડ વેબસાઈટ પર પોસ્ટ કરતા રહે તથા દરેક મેમ્બર્સ કુકિંગમાં પ્રગતિ કરે તેવી આશા સાથે આજની રેસીપી શરૂ કરું છું. Nigam Thakkar Recipes -
તુવેર રીંગણનું શાક(Tuver Ringna recipe in Gujarati)
#GA4 #Week13 #Tuver શિયાળાની ઋતુ છે ઘણા બધા શાકભાજી આવે છે અને બનાવવામાં પણ ઘણી વેરાયટીઓ હોય છે તો ચાલો આજે બનાવીએ તુવેર રીંગણનું શાક Khushbu Japankumar Vyas -
લીલી તુવેર ની કરી(Lili tuver curry recipe in Gujarati)
#GA4#Week13#Lili Tuvarલીલી તુવેર ની કરી નૉર્થ ઈન્ડિયન રેસીપી છે. લીલા વટાણા લીલા ચણા થી બને છે અને નિમોના કહેવામા આવે છે. એ બાજૂ લીલા શાકભાજી મા લીલી તુવેર નથી મળતી . શિયાળા મા લીલા ચણા અને લીલા વટાણા મળે છે મે લીલી તુવેર થી એકદમ સેમ કરી બનાવી થી જે યુનીક તો છે જ .પરન્તુ ખાવા મા પણ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
તુવેર ના દાણા ની કઢી (Tuver Dana Kadhi Recipe In Gujarati)
આપણે હંમેશા ખાસ બે જાતની કઢી બનાવતા હોઈએ છીએ ખાટી કઢી અને મીઠી કઢી પણ શિયાળામાં બધા શાકભાજી સરસ આવતા હોવાથી આપણે અલગ અલગ કઢી બનાવીએ છીએ. જેવીકે ભીંડાની મોગરી ની ડબકા ની તથા તુવેરની આજે મેં તુવેર દાણાની મસ્ત કઢી બનાવી છે. Jyoti Shah -
લીલી તુવેરના ટોઠા (Lili tuver totha recipe in Gujarati)
#MW2 અત્યારે શિયાળો ચાલી રહ્યો છે. તો લીલા અને તાજા શાકભાજી બહુ સરળતાથી મળી રહે છે. આમ તો ટોઠા સૂકી તુવેરના વધારે ફેમસ છે. પણ લીલી તુવેરના ટોઠા પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Sonal Suva -
તુવેર ઢોકળી (Tuver Dhokli Recipe In Gujarati)
#MBR4#Week4Post 6#cookpad#cookpadindia#cookpadgujarati#tastyશિયાળો આવે એટલે લીલી તુવેરની સીઝન આવી જાય, લીલી તુવેર નું શાક, કચોરી, ઢોકળી વગેરે બને છે અને લીલી તુવેરની ઢોકળી ખાવાની મજા શિયાળામાં જ છે. Neeru Thakkar -
મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં ભરપૂર માત્રામાં લીલા દાણા મળે છે અને રીંગણ પણ ખુબ જ સરસ આવે છે તો મિક્સ કરીને દાણા રીંગણનું શાક બનાવીએ તો રોટલા ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
દૂધી-લીલી તુવેર નું શાક (Dudhi Lili Tuver Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujaratiદુધી અને લીલી તુવેર નું શાક ખીચડી સાથે કે રોટલા સાથે મેચ થાય છે. આ શાકમાં ગળી ચટણી નાખવાથી અને ટામેટા નાખવાથી ખટમીઠો સ્વાદ તથા ઘટ્ટ રસો બને છે. Neeru Thakkar -
આખા રીંગણનું શાક (Ringan Shak Recipe in Gujarati)
ઘરમાં બધાને ખૂબ જ ભાવે.. ખાસ કરી શિયાળામાં રીંગણનું શાક, રોટલો ને છાસ હોય તો તો જલસો જ પડી જાય. Dr. Pushpa Dixit -
તુવેર ટોઠા(tuver na thotha recipe in Gujarati)
આપણા ગુજરાતની શિયાળામાં ખાસ ખવાતી પ્રખ્યાત વાનગી છે. આમ લીલા લસણની સાથે બને છે, પણ સિઝન ના હોવાથી મેં સૂકા લસણ અને લીલી ડુંગળીથી બનાવી છે. આ રીતે પણ સરસ બની છે સ્વાદમાં....#સુપરશેફ૧#પોસ્ટ૩#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૧૯ Palak Sheth -
તુવેર નું શાક (Tuver Shak Recipe In Gujarati)
લીલીછમ તુવેર શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. એમાં પ્રોટીન અને ફોલીક એસીડ ની માત્રા ધણી વધારે હોય છે . લીલી તુવેર Diebetic friendly છે એટલે જેટલો બને એટલો એનો શિયાળા માં ઉપયોગ કરી જ લેવો જોઈએ.ફ્રેશ તુવેર નું શાક (શિયાળુ વાનગી) Bina Samir Telivala -
મેથી તુવેર દાણા રીંગણનું શાક (Methi Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
આ શાક મને નાનપણથી જ બવ ભાવે છે અને જો આ શાક મારા મમ્મીએ બનાવ્યું હોય તો તો એનો સ્વાદ જ કંઇક અલગ હોઈ છે. આજે મેં આ શાક બનાવવા માટે ટ્રાય કર્યો છે તો આશા છે કે તમને પણ ભાવશે. Vaishakhi Vyas -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10ઉત્તર ગુજરાતના મહેસાણા ની પ્રખ્યાત રેસીપી ટોઠા એ મુખ્યત્વે લીલી અને સૂકી એમ બન્ને તુવેર માંથી બનાવવામાં આવે છે. શિયાળામાં બનતી આ રેસિપીમાં ભરપૂર માત્રામાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે . આયુર્વેદ અનુસાર તુવેર ત્રિદોષહરનારી હોવાથી દરેક માટે સ્વાસ્થ્યવર્ધક પણ છે ,શિયાળામાં તુવેરના સેવનથી વાત પિત કફ મટે છે અને લોહીની શુદ્ધિ થાય છે ઉપરાંત તુવેર a high protein આપતું કઠોળ છે .આ રેસિપી મુખ્યત્વે બ્રેડ પરોઠા કે બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે .તો આવો આપણે જોઈએ લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત.. Riddhi Dholakia -
લીલી તુવેરના દાણા ને રીંગણનું શાક(Lilva ringan nu shak recipe in Gujarati)
દાળ ભાત શાક રોટલી Kapila Prajapati -
ગ્રીન તુવેર પુલાવ(Green Tuver Pulav Recipe in Gujarati)
#GA4#Week13#Tuver.#post3રેસીપી નંબર 138.શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને લીલા ગ્રીન શાકભાજી તથા દરેક દાણાવાળા શાક અને તેમાં પણ લીલી તુવેર ખૂબ જ આવવાની શરૂ થઈ ગઈ છે.મેં આજે તુવેરનો પુલાવ બનાવ્યો છે . Jyoti Shah -
ગુજરાતી ઊંધિયું (Gujarati Undhiyu Recipe In Gujarati)
#MBR5#Week 5#CWM1#Hathimasala#cookpadgujarati#cookpadindiaશિયાળો શરૂ થાય એટલે લીલા શાકભાજી ખાવા ની મઝા પડે છે.પાપડી,લીલી તુવેર, લીલા વટાણા,લીલું લસણ,લીલા આદું મરચાં, લીલા ધાણા સરસ મળે છે એટલે મેં ઊંધિયું બનાવ્યું. Alpa Pandya -
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar -
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલી ડુંગળી એકદમ તાજી મળે છે, શાક કે ગ્રેવી માં ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
શિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ આવે છે.અહીંયા મેં લીલી તુવેર નાં ટોઠા બનાવ્યા છે. Nita Dave -
ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ન મળે ત્યારે ભરેલા રીંગણ બટાકા નુ શાક સારો વિકલ્પ છે Pinal Patel -
લીલી તુવેર ની દાળ (Green Tuver Dal Recipe In Gujarati)
#AM1પોસ્ટ4 દરરોજ આપણે તુવેર ની દાળ,ભાત શાક રોટલી બનાવતા હોઈયે છે. પણ જયારે બાજાર મા લીલી તુવેર મળતી હોય અને સીજન હોય ત્યારે હુ લીલી તુવેર ના ઉપયોગ કરી ને દાળ બનાવી ને રોટલી ,ભાત સાથે પીરસુ છુ. પ્રોટીન વિટામીન , ફાઈબર જેવા અનેક સ્વાસ્થ વર્ધક ગુણ ધરાવતી લીલી તુવેર ની દાળ ખાવા મા ખૂબજ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
ચોળી રીંગણ બટાકાનું શાક (Chori Ringan Bataka Shak Recipe In Gujarati)
આમ તો આ ઉનાળું શાક છે, પણ મને ઘર આંગણે તાજી, લીલી ચોળી મળી ગઈ તો મે મિક્સ શાક બનાવ્યું Pinal Patel -
More Recipes
ટિપ્પણીઓ (4)