મિસળ (Misal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગમઠ નેપલાળી ને બાફી લો કાંદા ટામેટાં ની પેસ્ટ બનાવી લો કાંદા ને ઝીણા સમારી લો
- 2
સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં અપાયેલી પેસ્ટ આદું મરચાં ની પેસ્ટ બનાવી નાં ખો જરૂર મુજબ પાણી નાખીને ને બાફેલા મગમઠ નાખી સ્વાદ પ્રમાણે મીઠું અને બધાં મસાલા કરી લો પછી તેને ઉકળવા દો
- 3
ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16660940




ટિપ્પણીઓ