કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Ila Naik
Ila Naik @cook_20451370

#MBR5
#week5

#MBR5
#week5

વધુ વાંચો

રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Ila Naik
Ila Naik @cook_20451370

#MBR5
#week5

#MBR5
#week5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. રગડા માટે
  2. 250 ગ્રામસફેદ વટાણા
  3. 2 નંગડુંગળી ઝીણી સમારેલી
  4. 1 નંગટામેટા ઝીણા સમારેલા
  5. 2 નંગબટાકા બાફેલા
  6. 1/4 ટી સ્પૂનહળદર
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીધાણા જીરું પાઉડર
  9. 1/2 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીલીંબુ નો રસ
  11. 2-3 ચમચીખાંડ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 4-5 ચમચીતેલ
  14. 2 ચમચીકોથમીર
  15. ટીકકી માટે
  16. 500 ગ્રામબાફેલા બટાકા
  17. 1/2 ચમચીમીઠું
  18. 1/4 ચમચીહળદર
  19. 1/2 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  20. 1 કપલીલી ચટણી
  21. 1 કપગળી ચટણી
  22. ટીકકી શેકવા માટે તેલ
  23. 100 ગ્રામસેવ
  24. 2 ચમચીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વટાણા ને પાંચ થી છ કલાક માટે પલાળી ને રાખવા. હવે વટાણા ને કુકરમાં પાણી ઉમેરી મીઠું નાંખી છ થી સાત સીટી વગાડી લેવું. હવે પેનમાં તેલ મુકી તેમાં હળદર અને લાલ મરચું નાખી તેમાં ડુંગળી ને ગોલ્ડન સાંતળી લેવું. સંતળાઈ જાય એટલે તેમાં ટામેટા ઉમેરવા.

    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં બાફેલા બટાકા ઉમેરી બટાકા ને મેશ કરી લેવું. હવે બધા મસાલા નાંખી તેમાં બાફેલા વટાણા ઉમેરી મિક્સ કરી તેમાં લીંબુ રસ અને ખાંડ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી રગડા ને થવા દેવું.

    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ટીકકી માટે બાફેલા બટાકા નો માવો તૈયાર કરી તેમાં મીઠું, હળદર અને મરચાં ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી ટીકકી વાળી લેવી.હવે ટીકકી ને તાવી પર તેલ મુકી બંને બાજુ ગુલાબી થાય ત્યા સુધી શેકી લેવું. હવે ડીશમાં ટીકકી મુકી ઉપર રગડો મુકી સમારેલા કાંદા, ટામેટા, લીલી ચટણી, ગળી ચટણી, સેવ અને કોથમીર નાંખી ગરમ ગરમાગરમ સર્વ કરવું.

    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ila Naik
Ila Naik @cook_20451370
પર November 30, 2022 05:40

ટિપ્પણીઓ (6)

Ketki Dave
Ketki Dave @ketki_10
December 12, 2022 17:31
@cook_20451370 Yuuuuuuummmmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મગ ના ઢોકળા (Moong Dhokla Recipe In Gujarati)
  2. દાડમ નો જ્યુસ (Pomegranate Juice Recipe In Gujarati)
  3. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  4. રોસ્ટેડ ટામેટાં ની ખાટી મીઠી ચટણી (Roasted Tomato Khati Mithi Chutney Recipe In Gujarati)
  5. કોર્ન લસુની પાલક પનીર (Corn Lasuni Palak Paneer Recipe In Gujarati)
  1. ભાત અને કોથમીર ના થેપલા (Rice Kothmir Thepla Recipe In Gujarati)
  2. લોટ વાળી મૂળાની ભાજી (Lot Vali Mooli Bhaji Recipe In Gujarati)
  3. પાલક ના પરોઠા (Spinach Paratha Recipe In Gujarati)
  4. ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16611236
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close