ઘઉં ના ફાડા ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વેજીટેબલ ને સુધારી લો ત્યારબાદ ફાડા ને અને મગ ની દાળ ને ધોઈ લો
- 2
હવે કૂકર લો થોડુ તેલ વઘાર માટે લો તેમા રાઈ જીરુ નાખો પછી હીંગ હળદર નાખો પછી ટામેટા નાખો હવે બધા વેજીટેબલ નાખી ને હલવો મીઠું નાખો પછી પાણી ને કૂકર બંધ કરી ને 5 સીટી થાય એટલે ગેસ બંધ કરો પછી વિષમે એટલે ખીચડી તૈયાર કોથમીર થી ગાર્નિશ કરો
Keywords
Similar Recipes
More Recipes
- વડાપાંવ ની સૂકી ચટણી (Vada Pav Suki Chutney Recipe In Gujarati)
- ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
- મેથી ની ભાજી, લીલું લસણ અને લીલા વટાણા નો ભરેલો રોટલો
- મેથી પાલક લસણ નું શાક (Methi Palak Lasan Shak Recipe In Gujarati)
- લીલા લસણ ફુદીના ચટણી (Lilu Lasan Pudina Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16667224









ટિપ્પણીઓ