રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને સેકી લો પછી મિક્સર માં ક્રશ કરી લો. લોટ ને દૂધ મલાઈ થી ધરા બો દહીં થોડી વાર રાખી દો. પછી ગેસ ચાલુ કરી ઘી મૂકી તેમાં લોટ નાખી સેકી લો મીડિયમ આંચ પર. ગોલ્ડન કલર આવે એટલે ગેસ બંધ કરો.
- 2
હવે એક તપેલી માં ખાંડ અને તે ડૂબે તેટલું પાણી નાખી ચાસણી એક થી સવા તાર ની કરવી.
- 3
ગેસ બંધ કરી તેમાં અડદ યા નું મિશ્રણ મિક્સ કરવું. બધા મસાલા નાખવા થોડા સૂકા મેવા ઉપર નાખવા માટે રાખો. થાળી ઘી થી ગ્રીસ કરી ઠારી દેવો. ઉપર બદામ કાજુ ની કતરણ નાખો.
- 4
રેડી છે સર્વ માટે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16677661














ટિપ્પણીઓ (3)