આદુ હળદર આમળા નો જ્યુસ (Ginger Turmeric Amla Juice Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

આદુ હળદર આમળા નો જ્યુસ (Ginger Turmeric Amla Juice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
બે લોકો માટે
  1. 2-3 નંગઆથેલા આમળા
  2. 2-3 નંગઆમળા
  3. 1મોટો ટુકડો આદુ
  4. 1 કપગોળ
  5. 1 ચમચીસંચળ પાઉડર
  6. 1લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિક્સર જારમાં આથેલા આમળા અને સાદા આમળા લઈ આદુ લઈ ક્રશ કરી લેવું

  2. 2

    પછી આ પેસ્ટને સ્ટેનરથી એકદમ ચમચીથી વજન દહીં ગાડી લેવાની

  3. 3

    હવે એક પેનમાં ગોળ લઈ તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી ગોળ ઓગળે ત્યાં સુધી કુક કરવું અને થોડીવાર ઉકળવા દેવું પછી તેમાં ગાડી લો આમળાનો રસ નાખી બે મિનિટ ઉકાળવું

  4. 4

    પછી આ મિશ્રણને ઠંડુ થવા દેવું પછી તેમાં સંચળ પાઉડર અને લીંબુનો રસ નાખી એક સર્વિંગ ગ્લાસમાં જરૂર પ્રમાણે આમળા આદુનો રસ લઈ તેમાં બરફ નાખી પાણી ઉમેરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes