પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)

સ્ટફ્ડ પરાઠા રેસીપીસ
#WPR
#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR3
Week 3
#CWM1
#Hathimasala
કુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ)
પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
સ્ટફ્ડ પરાઠા રેસીપીસ
#WPR
#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR3
Week 3
#CWM1
#Hathimasala
કુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને બાફીને છોલી લો. ચમચીથી મસળીને તેમા સમારેલા લીલા મરચા, વરિયાળી, અજમો, ખાંડ, લીંબુનો રસ, લસણ,કોથમીર અને સ્વાદ મુજબ મીઠું તેમજ હળદર નાખીને મસળી લો. આ મસાલાને એક કડાઈમાં તેલ મૂકી વઘાર કરી લ્યો,વઘારેલો મસાલો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે,
- 2
ત્યારબાદ ઘઉના લોટમાં મીઠું નાખીને મધ્યમ લોટ બાંધી લો. એક લોઈ બનાવી નાની પૂરી વણો તેમા બટાકાનો તૈયાર મસાલો થોડો ભરીને દબાવી દો અને તેને હલકા હાથે રોટલી જેટલો વણી લો. જેટલો મસાલો વધુ ભરશો તેટલો સ્વાદ સારો લાગ
- 3
આ પરાઠાને ગરમ તવા પર નાખો અને તેલ અથવા ઘી વડે બદામી રંગના સેકી લો. આ રીતે બધા આલૂના પરાઠાં બનાવી લો.
આ પરાઠાંને સોસ,દહીં કે લીલી ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (2)