મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને ધોઈને જરૂર મુજબ પાણી નાખી ચારથી પાંચ સીટી વગાડી ત્યારબાદ થોડું ઠંડુ થાય પછી તેમાં જરૂર મુજબ પાણી બધા મસાલા કરી ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે ઉકળવા દો
- 2
ત્યારબાદ એક વઘારીયામાં તેલ ઘી ગરમ મૂકી તેમાં રાઈ-જીરું હિંગ સતરાય પછી ગેસ બંધ કરીને લાલ મરચું નાખી વઘારને દાળમાં રેડી દો
- 3
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ મિક્સ દાળ બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો. આ દાળ પરોઠા રાઈસ સાથે બહુ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
મિક્સ દાળ ના હેલ્ધી ચીલા (Mix Dal Healthy Chila Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે આમાં ભરપૂર માત્રામાં દાળ અને વેજીટેબલ આવે છે. Falguni Shah -
-
ગ્રીન ફોતરા વાળી દાળની ખીચડી (Green Fotra Vali Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
કોબી કેપ્સીકમ નો સંભારો (Kobi Capsicum Sambharo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
બાદશાહી ખીચડી (Badshahi Khichdi Recipe In Gujarati)
#BWખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
-
ફ્લાવર વટાણા ટમેટાનું શાક (Flower Vatana Tomato Shak Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
મખાના કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2⭐ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.⭐ Falguni Shah -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋 Falguni Shah -
વેજીટેબલ ખમણ ઢોકળા (Vegetable Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1Food Festival challengeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
-
પર્પલ કોબીનું શાક (Purple Cabbage Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
-
દુધી ની કઢી (Dudhi Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16679257
ટિપ્પણીઓ