વેજ ભાખરી પીઝા (Veg Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો,મોણ અને મીઠું નાખી જરૂર મુજબ પાણી નાખી ને કઠણ લોટ બાંધી લો. બધા વેજીટેબલ ચોપર માં ચોપ કરી અને તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મીઠું નાખો.
- 2
હવે બાંધેલા લોટ માંથી ભાખરી વણી ને તેને ગરમ તવા પર શેકવા મૂકો.એક સાઈડ બરાબર શેકી લો.ત્યાર બાદ બીજી બાજુ ફેરવી ને ઉપર ની સાઈડ પીઝા સોસ લગાવો ત્યાર બાદ તૈયાર કરેલું વેજીટેબલ પાથરી દો.
- 3
હવે તેના ઉપર ચીઝ છીણી લો.ભાખરી ની નીચે બટર નાખો જેથી નીચે નો ભાગ વધારે ક્રિસ્પી બને.હવે તેને ઢાંકણ થી ઢાંકી ને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે રાખો.ત્યાર બાદ તેને એક પ્લેટ મા કાઢી લો.
- 4
તો તૈયાર છે બાળકો ને ભાવે તેવા હેલ્ધી ભાખરી પીઝા.બાળકો ના ટિફિન મા પણ આપી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13 છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ. charmi jobanputra -
-
-
-
-
પીઝા બિસ્કીટ ભાખરી (Pizza Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2 પીઝા નામ સાંભળતા જ બાળકો ના મોઢા મા પાણી આવી જાય.તો મે આજે પીઝા ના ટેસ્ટ ની ભાખરી બનાવી છે .જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.આ ભાખરી ને પીઝા ના રોટલા ની જેમ ઉપયોગ કરી શકાય છે.આ ભાખરી ઉપર પીઝા સોસ,વેજીટેબલ,ચીઝ ,ઓલિવ,જેલેપીનો આ બધું જે ભાવતું હોય તે પ્રમાણે યુઝ કરી ને હોમ મેડ પીઝા બાળકો ને આપી શકાય છે.આ ભાખરી ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.તમે બધા પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Vora -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22#pizza ભાખરી પીઝા જે ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે .આ પીઝા બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે.આમાં મેંદા નો ઉપયોગ નથી થતો એટલે બાળકો ગમે તેટલા ખાઈ તો પણ વાંધો નહીં.આ રીતે બનાવી ને બાળકો ને આપીએ તો તેઓ ભાખરી અને વેજીટેબલ પણ ખાઈ લે છે. એટલે બાળકો પણ ખુશ અને મમ્મી પણ ખુશ. Vaishali Vora -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા આજકાલ બધા ના ફેવરિટ હોય છે.ખાસ કરી ને બાળકો ને બહુ ભાવે છે.તો પીઝા બેઝ માં ભાખરી નો યુઝ કરી ને બાળકો માટે ભાખરી પીઝા બનાવી સકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ભાખરી પીઝા (Bhakhri pizza recipe in Gujarati)
#GA4#week10#Cheese પીઝા એ બાળકો ને ખુબ પસંદ હોય છે તો બાળકો ને પસંદ એવા થોડાક અલગ એવા ભાખરી પીઝા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
ગુજરાતી વાનગી કહી શકાય.આજકાલ બાળકોમાં પીઝા નો ક્રેઝ વધતો જાય છે ત્યારે બહાર નાં પીઝા આપવા ને બદલે તમે આ હેલ્થી પીઝા આપી શકો છો .જે હું મારા મમ્મી પાસે થી શીખી છું. #MDC Stuti Vaishnav -
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#Week13#MRCપીઝા ની વાત આવે એટલે બધાના દિવાળી મોટાને ભાવતું જ હોય છે અને હમણાં જૈન માં મેંદો ખાતા નથી ચોમાસુ ચાલુ થઈ ગયું છે તો આ વખતે ભાખરી પીઝા ની પઝલ આવી તો મારા માટે બહુ ઇઝી રહ્યું આ ભાખરી પીઝા હેલ્ધી પણ છે અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને ખાસ કરીને ચીઝ નથી વાપર્યુ કારણ કે હમણાં ચોમાસુ ચાલતુ હોવાથી જૈન ચીઝ પણ ખાતા નથી તો મેં એની જગ્યાએ પનીર નો યુઝ કર્યો છે રિયલમાં પનીરના ટેસ્ટ થી પીઝા નો ટેસ્ટ સાવ બદલાઈ જાય છે મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવીયા તમે પણ જરૂરથી આ રેસિપી ટ્રાય કરજો Khushboo Vora -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#LOભાખરી વધે તો તેનો બેસ્ટ ઉપયોગ એટલે ભાખરી પીઝા😋😋 Dr. Pushpa Dixit -
-
વેજ. ભાખરી પીઝા (veg. Bhakhri Pizza Recipe In Gujarati)
#amazing august -week2#AA2પીઝા બધા ને ભાવે પરંતુ મેંદો અને યીસ્ટ જેવી સામગ્રી ને લીધે હું પીઝા ઓછા prefer કરું છું. આજે ભાખરી બનાવીને પીઝા બેસનો ઉપયોગ કરી સરસ ટોપીંગ કરી સર્વ કર્યું છે. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન બનાવ્યું. બધાને ખૂબ ભાવ્યા નો આનંદ તથા કુકપેડની ચેલેન્જ માં participate કરવાનો આનંદ છે. Dr. Pushpa Dixit -
-
-
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#week13પીઝા જેવી વાનગી થી પોતાને અલગ રાખવુ શક્ય નથી. તો આપડે આવી વાનગી ને આપડા પ્રમાણે ફેરફાર કરી ને બનાવી એ તો સ્વાદ અને સ્વાસ્થ્ય બેવ મળે. Hetal amit Sheth -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16679176
ટિપ્પણીઓ (2)