કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)

Mansi Patel
Mansi Patel @cook_37572365

તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)

Mansi Patel
Mansi Patel @cook_37572365
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
બે લોકો
  1. 2 કપબાસમતી ભાત,બાફેલા
  2. ૧/૪ કપલીલા વટાણા
  3. ૧/૪ કપગાજર,
  4. ૧/૪ કપકેપ્સિકમ
  5. મધ્યમ ડુંગળી, સમારેલી
  6. મીઠું જરૂર મુજબ
  7. 2લવિંગ
  8. ૧/૨ ચમચીજીરું
  9. ૧તમાલ પત્ર
  10. ૧/૪ ચમચીહળદર
  11. ૧/૪ ચમચીમરી પાઉડર
  12. ૨ નંગ લીલા મરચા, સમારેલા
  13. ૧/૪ ચમચીલાલ મરચું
  14. ૩ ચમચીલીલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું, તમાલપત્ર, લવિંગ, ઉમેરો અને ૧/૨ મિનિટ સુધી સાંતળો.

  2. 2

    હવે તેમાં ડુંગળી ઉમેરો અને ૨-૩ મિનિટ સુધી સાંતળો.

  3. 3

    પછી તેમાં હળદર, ફણસી, ગાજર, વટાણા અને મીઠું મીક્ષ કરો અને તેને ૫-૭ મિનિટ સુધી ચડવા દો.

  4. 4

    બધું બરાબર શેકાય જાય એટલે તેમાં કેપ્સિકમ, લાલ મરચું, મરી પાઉડર ઉમેરો અને ૧ મિનિટ સુધી સાંતળો.

  5. 5

    હવે તેમાં બાફેલા ભાત ઉમેરો અને બધું બરાબર મીક્ષ કરો.પછી ગેસ બંધ કરી દો અને તેની પર કોથમીર અને શેકેલા કાજુ ભભરાવો.

  6. 6

    તૈયાર છે સર્વ કરો

    તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mansi Patel
Mansi Patel @cook_37572365
પર December 09, 2022 15:59

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
  2. વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
  3. લસણ ની લીલી ચટણી (Lasan Green Chutney Recipe In Gujarati)
  4. વેજ ભાખરી પીઝા (Veg Bhakhri Pizza Recipe In Gujarati)
  5. ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
  1. વેજીટેબલ બીટરૂટ સ્ટફડ પરાઠા (Vegetable Beetroot Stuffed Paratha Recipe In Gujarati)
  2. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  3. જુવાર બાજરા મેથી દૂધીના ઢેબરા (Jowar Bajra Methi Dudhi Dhebra Recipe In Gujarati)
  4. પાણીપુરી નો મસાલો (Panipuri Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16679637
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close