વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક લાંબા સમારી લો. ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો તેમાં આદું લસણ ની પેસ્ટ એડ કરી ને થોડું સાતડો. ત્યાર બાદ તેમાં કોબીજ, ગાજર, કેપ્સીકમ, મીઠું એડ કરી ને બરાબર મિક્સ કરી લો ને થોડું ક જ કુક કરો જેથી ક્રન્ચી રહે.
- 2
ત્યાર બાદ તેમાં લીલાં મરચાં, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ એડ કરી મિક્સ કરી લો. લીલાં ધાણા એડ કરો. ત્યાર બાદ મેંદા માં મીઠું તેલ નાખી લોટ બાંધી લો. 15 મિનિટ રેસ્ટ આપો.
- 3
ત્યાર બાદ તેમાં થી ડબલ રોટી કાચી પાકી બનાવી લો.
- 4
મેંદા ની સ્લરી બનાવી લો.
- 5
ત્યાર બાદ બનાવેલી રોટી લઈ તેમાં સ્ટફિંગ ભરી સ્લરી થી બરાબર સીલ કરી લો. ત્યાર બાદ ગરમ તેલ માં ક્રિસ્પી તળી લો.
- 6
તો તૈયાર છે ગરમા ગરમ વેજ સ્પ્રિંગ રોલ. ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
આ ખૂબજ વિટામિન વાળું અને ડાયેટ dishes છે. ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખૂબજ bhavse. Reena parikh -
-
-
-
-
-
-
-
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek14 Tulsi Shaherawala -
-
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
વેજીટેબલ સમોસા ના પડ વધ્યા હતા તો એનો સદુપયોગ કરી જ નાખ્યો..સ્પ્રિંગ રોલ બનાવી દીધા.. Sangita Vyas -
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#week14 Varsha Karia I M Crazy About Cooking -
ઈન્ડો ચાઈનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
ફ્રેન્ડસ ચાઈનીઝ તો બધાને ફેવરીટ હોય છે માટે અહીં ઇન્ડિયન ચાઈનીઝ કોમ્બિનેશન કરીને ઈન્ડો ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ છે#GA4#Week2 Nidhi Jay Vinda -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16677432
ટિપ્પણીઓ (2)