કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Himani Vasavada
Himani Vasavada @himani

#CookpadTurns6
#CWM1
#Hathimasala

#CookpadTurns6
#CWM1
#Hathimasala

વધુ વાંચો

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Himani Vasavada
Himani Vasavada @himani

#CookpadTurns6
#CWM1
#Hathimasala

#CookpadTurns6
#CWM1
#Hathimasala

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપપાલક ની પ્યુરી
  • 200 ગ્રામપનીર
  • 5 નંગડુંગળી ની પેસ્ટ
  • 6 નંગ ટામેટાં ની પ્યુરી
  • 1 ચમચીલસણ-લીલા મરચા ની પેસ્ટ
  • 2ચમચા તેલ
  • 1 ચમચીજીરુ
  • 1 નંગતમાલપત્ર
  • 1 ટુકડોતજ
  • 2 નંગઇલાયચી
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચા નો ભુકો
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચા નો ભુકો
  • 2 ચમચીધાણાજીરુ પાઉડર
  • 1/2 ચમચીજીરુ પાઉડર
  • 1 ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદમુજબ
  • 2 ચમચીમલાઈ
  • 1/2 ચમચીકસુરી મેથી
  • પાણી જરુર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ કડાઈ મા તેલ ગરમ થાય તેમા પનીર ના કટકા નાખી ને ગોલ્ડન બાઉન ફાય કરી લેવાના.એક પ્લેટ મા કાઢી લો.

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કડાઈ મા તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમા જીરુ,તમાલપત્ર,તજ
    ઇલાયચી, લસણ-મરચા નુ પેસ્ટ નાખી ને તતળી જાય એટલે ડુંગળી નું પેસ્ટ નાખી કલર બદાલાઈ જાય ત્યા સુધી હલાવતા રહેવાનુ.

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમા ટામેટાં ની પ્યુરી નાખી ને સાતળી લો. સતળાઈ જાય પછી બધા મસાલા નાખી ને મિક્સ કરી ને 5 મિનિટ સુધી ઢાકી ને તેલ છુટુ પડે ત્યા સુધી ઢાકી રાખો.

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેલ છુટુ પડી જાય પછી તેમા પાલક ની પ્યુુરી મા મીઠું નાખી ને મિક્સ કરીને પાછુ 5-7 મિનિટ માટે ઢાકી ને તેલ છુટુ પડી જાય પછી તેમા પાણી નાખી ને ઉકળવા દેવાનુ.ઉકળી જાય એટલે તેમા મલાઈ નાખી સરખી રીતે હલાવી લો.

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમા કસુરી મેથી નાખી ને મિક્સ કરી ને ફાય કરેલા પનીર ના ટુકડા નાખી દો.તૈયાર છે પાલક પનીર

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Himani Vasavada
Himani Vasavada @himani
પર December 10, 2022 17:42

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પનીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati)
  2. ચોકો વોલનટ ફજ જૈન (Choco Walnut Fudge Jain Recipe In Gujarati)
  3. ચાટ વાળી ચટણી
  4. ખજૂર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
  5. ચીઝ આલુ સ્ટફડ પરાઠા (Cheese Aloo Stuffed Paratha Recipe In Gujarati)
  1. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  2. ત્રિકોણ જીરા વાળા પરાઠા
  3. ઇન્સ્ટન્ટ રવા ઉત્તપા (Instant Rava Uttapa Recipe In Gujarati)
  4. સ્ટફ પાલક પનીર ચીઝ પરોઠા (Stuffed Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16681288
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close