કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#WPR
#MBR6
#Week6

#WPR
#MBR6
#Week6

વધુ વાંચો

ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#WPR
#MBR6
#Week6

#WPR
#MBR6
#Week6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  • 250 ગ્રામફ્લાવર
  • 1 નંગબફેલો બટાકો
  • 1 નંગડુંગળી
  • 1 ચમચીઆદુ,લસણ અને મરચા ની પેસ્ટ
  • 2 ચમચીતેલ
  • 1/4 ચમચીરાઈ
  • 1/4 ચમચીજીરૂ
  • 1/4 ચમચીહળદર પાઉડર
  • 1/2 ચમચીખાંડ
  • 1/2 ચમચીલીંબુ નો રસ
  • 1/4 ચમચીલાલ મરચુ
  • 1 કપકોથમીર
  • સ્વાદ અનુસારમીઠું
  • 1બાઉલ ઘઉં નો લોટ
  • 1 ચમચીતેલ
  • સ્વાદ અનુસારમીઠું
  • જરૂરિયાત મુજબ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફુલાવર ને બરાબર ધોઈ ચોપર થી ચોપ કરી લેવું

    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આદુ,લસણ અને લીલા મરચાં ને વાટી લેવા બાફેલા બટાકા ને હાથ થી મેસ કરી લેવા હવે એક કડાઇ માં તેલ ગરમ કરવા મૂકો

    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં રાઈ અને જીરું ઉમેરો પછી આદુ,લસણ અને મરચા ને ઉમેરો પછી ડુંગળી ઉમેરી સાંતળો

    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે હળદર ઉમેરી મિક્સ કરી તેમાં બાફેલા બટાકા અને ફૂલવાર ઉમેરવું

    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બરાબર મિક્સ કરી તેમાં મીઠું,ખાંડ અને લીંબુ નો રસ ઉમેરવો

    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ લાલ મરચું પાઉડર અને કોથમીર ઉમેરો મિક્સ કરો

    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક બાઉલ માં ઘઉં નો લોટ લો તેમાં મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી નરમ લોટ બાંધી લેવો અને 10 મિનિટ રેસ્ટ માટે ઢાંકી ને રાખો

    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેમાં થી એક લુવો લઈ રોટલી વણી ફ્લાવર અને બટાકા નું સ્ટફિંગ ભરી બરાબર બંધ કરી ફરી થી હલકા હાથે વણી લેવા

    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ત્યાર બાદ તવી ગરમ કરી તેમાં પરાઠા ને બંને બાજુ થી તેલ લગાવી શેકી લેવા

    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    એવી રીતે બધા પરાઠા શેકી લેવા અને સર્વિંગ પ્લેટ માં કાઢી ગરમ ગરમ પરાઠા સર્વ કરવા

    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ગોભી આલુ પરાઠા (Gobhi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર December 10, 2022 13:09
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

 Chef Richa pathak.
Chef Richa pathak. @cook_22770864
December 10, 2022 13:42
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફલાવર બટેટા પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati)
  2. ચોકો વોલનટ ફજ જૈન (Choco Walnut Fudge Jain Recipe In Gujarati)
  3. ચાટ વાળી ચટણી
  4. ખજૂર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
  5. ચીઝ આલુ સ્ટફડ પરાઠા (Cheese Aloo Stuffed Paratha Recipe In Gujarati)
  1. મલ્ટી ગ્રેન વેજી મુઠિયા (MultigrainVeggie Muthia Recipe In Gujarati)
  2. બાજરી કોથમીર ના વડા (Bajri Kothmir Vada Recipe In Gujarati)
  3. સ્ટ્રોબેરી પાઇનેપલ રાયતુ (Strawberry Pineapple Raita Recipe In Gujarati)
  4. સ્ટ્રોબેરી પલ્પ (Strawberry Pulp Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16681320
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close