કોલ્ડ કોકો વિથ આઇસ્ક્રીમ (Cold Coco With Icecream Recipe In Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
કોલ્ડ કોકો વિથ આઇસ્ક્રીમ (Cold Coco With Icecream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ ગરમ કરો એક ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો પછી તેમાં ખાંડ નાખી હલાવતા રહો
- 2
- 3
હવે એક બાઉલમાં કોકો પાઉડર અને કોર્નફ્લોર લઇ તેમાં દૂધ રેડી મિક્સ કરી ગરમ દૂધમાં રેડી દો અને મિક્સ કરી લો અને સતત હલાવતા રહો દૂધ જાડું થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લો અને ઠંડુ થવા દો
- 4
થોડું નવસેકુ થઈ જાય દૂધ એટલે તેમાં ડાર્ક ચોકલેટ નાખી મિક્સ કરી લો અને ગરનીથી ગાળી લો અને ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકી દો
- 5
ઠંડુ થઈ જાય એટલે સર્વિંગ ગ્લાસમાં લઇ આઇસ્ક્રીમ અને ચોકલેટ્સથી ગાર્નીસ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16682375














ટિપ્પણીઓ