કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાટકા માં કોફી,ખાંડ અને ગરમ પાણી ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી લેવું.
- 2
સર્વિંગ ગ્લાસ માં ચોકલેટ સીરપ લગાવી ને સેટ થવા રાખી દેવો. હવે મિક્સર માં દૂધ, મિલ્ક પાઉડર, કોફી નું મિશ્રણ, બરફ અને મલાઈ ઉમેરી મિક્સ કરી લેવું.
- 3
હવે કોફી ને મિક્સર માં ગ્રાઇન્ડ કરી લેવી. સર્વીંગ ગ્લાસ માં એકદમ ચિલ્ડ કોલ્ડ કોફી ઉમેરી ઉપર ચોકલેટ ની કતરણ અને મલાઈ થી ગાર્નિશ કરી સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16683093













ટિપ્પણીઓ