#WLD#cookpadgujarati
મેથી ભાજી સાફ કરી ધોઈ સમારી લો.
એક પરાત માં ઘઉં અને બાજરીનો લોટ લઈ એમાં બધા મસાલા તથા મેથી ભાજી ઉમેરી તેલ નું મોણ દહીં પાણી થી કણક બાંધી લો.
થેપલા વણી તવી પર તેલ નો દોરો દહીં બંને બાજુ શેકી લો.
મેથી ના થેપલા પીરસો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ